DishSMRT Stick: DishTV Smart Stick for Unlimited Entertainment
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ
Atminirbhar

DishSMRT સ્ટિક સાથે તમે શું કરી શકો છો?

  • લોકપ્રિય એપના
    ઑનલાઇન વિડિઓઝ જુઓ
  • કન્ટ્રોલ કરવા માટે
    યુનિવર્સલ રિમોટ
  • તમારા DishNXT HD પર ઇન્ટરનેટ-આધારિત
    સર્વિસેજ સક્ષમ કરો
  • વ્યક્તિગત ભલામણ મેળવો

    અવિશ્વસનીય કિંમત પર મનોરંજન

  • નિયમિત ટીવી ચૅનલો સિવાય
    લાઇવ ચૅનલો પણ જુઓ
  • મોટી સ્ક્રીન પર
    ગેમ રમો

3 સરળ પગલાંમાં કેવી સેટ-અપ કરો?

1 DishNXT HD બૉક્સમાં પ્લગ ઇન કરો

2 વાઈ-ફાઈ અથવા
મોબાઈલ હોટસ્પોટને કનેક્ટ કરો

3 ઑન- સ્ક્રીન મેનુ માંથી
એપ ઝોન પસંદ કરો

અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ, જયારેપણ તમે ઈચ્છો!!!

તમારા મનપસંદ ટીવી શો, લાઇવ ટીવી, મૂવી, ગીતો અને વધુ જુઓ
ઝી5, હંગામા પ્લે, ઇરોસ નાઉ અને અન્ય ઘણી બધી એપ

ટી&સી

આજે તમારી ડિશ SMART સ્ટિક મેળવો!

599/એકમ

 

પ્રારંભિક મર્યાદિત સમયગાળાની ઑફર: પ્રથમ 6 મહિનાઓ માટે કોઈ માસિક વપરાશ શુલ્ક લાગુ નથી.
માસિક વપરાશ શુલ્ક: 25 (વત્તા ટૅક્સ), 7 માં મહિનાથી લાગુ થશે.

DishNXT HD બોક્સ નથી?

અત્યારે જ ખરીદો અને અનલિમિટેડ સ્ટ્રીમીંગ માણો
DishSMRT સ્ટિક સાથે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

નવી Dish SMRT સ્ટિક શું છે?
Dish SMRT સ્ટિક એક યૂએસબી વાઈ-ફાઈ ડોંગલ છે જે અમારા સબસ્ક્રાઇબરને ઓટીટી એપ અને ઑનલાઇન વિડિઓની વિશાળ લાઇબ્રેરી, ટીવી શો, વેબ-સીરીઝનો એક્સેસ પ્રદાન કરે છે.
હું આ સર્વિસને કેવી એક્સેસ કરી શકુ?
આ સર્વિસનો લાભ લેવા માટે, સબ્સક્રાઇબરને પોતાના Dish NXT HD સેટ ટૉપ બૉક્સને Dish SMRT સ્ટિક દ્વારા ઉપલબ્ધ વાઈ-ફાઈ નેટવર્ક અથવા મોબાઇલ હૉટસ્પૉટથી કનેક્ટ કરવું જરૂરી છે. SMRT સ્ટિક સેટ ટૉપ બૉક્સના યૂએસબી પોર્ટથી કનેક્ટ હોય છે.
હું Dish SMRT સ્ટિકને કેવી ખરીદી શકુ છું?
Dish SMRT સ્ટિકની પ્રી-બુકિંગ માટે, કૃપા કરીને પોતાની વિગતો DishTV વેબસાઇટ (www.dishtv.in) પર દાખલ કરો અને અમે આગામી પગલાં સાથે સંપર્ક કરીશું. અમારી ઇન્સ્ટોલેશન ટીમ તમારા ઘરની મુલાકાત કરશે અને સર્વિસનો સેટઅપ કરશે.
ઇન્સ્ટોલેશન માટે મારે કેટલી ચુકવણી કરવી પડશે?
6 મહિનાના મફત પ્રિવ્યુ સાથે ડિશ SMRT સ્ટિકની કિંમત 599 થશે .કોઈ ઇન્સ્ટોલેશન શુલ્ક લાગુ નથી.
Dish SMRT સ્ટિક પર કેટલા સમયની વોરંટી મળે છે?
dish smrt સ્ટિક પર 6 મહિનાની વોરંટી મળે છે અને કોઈ પણ રીતની ખરાબી થવા પર, ડિવાઇસ બદલવામાં આવશે.
વોરંટી સમયગાળો સમાપ્ત થવા પર શું થશે?
વોરંટી સમાપ્ત થયા પછી કોઈ સમસ્યા હોય,તો કસ્ટમરને નવી Dish SMRT સ્ટિક ખરીદવી હશે.
Dish SMRT સ્ટિકની ટેક્નિકલ સ્પેસિફિકેશન શું છે?
  • હાર્ડવેર સુસંગતતા: યુએસબી2.0
  • સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન : IEEE802.11b/g/n, વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક સ્ટાન્ડર્ડ, બધા પ્રમુખ નેટવર્ક સ્ટાન્ડર્ડ (ટીસીપી/આઈપી સહિત);
  • ઑપરેટિંગ ટેમ્પરેચર: 0℃-50℃;
  • મહત્તમ હ્યૂમિડિટી:95% ;
  • ઑપરેટિંગ વોલ્ટેજ:+5V±5% ;
  • ફ્રિક્વન્સી રેન્જ 2.4 GHz;
  • એંટીના સિસ્ટમ: બિલ્ટ-આ એંટીના;
શું હું SMRT સ્ટિકનો ઉપયોગ અન્ય ડિવાઇસની સાથે કરી શકુ છું?
ના. SMRT સ્ટિકનો માત્ર Dish NXT HD સેટ ટૉપ બૉક્સની સાથે જ ઉપયોગ કરી શકાય છે.
SMRT સ્ટિક પર કેટલા સમયની વોરંટી છે ? શું આ ડીશ ટીવી એસટીબી વોરંટીનો ભાગ છે?
smrt સ્ટિક પર 6 મહિનાની વોરંટી છે અને કોઈ પણ રીતની ખરાબી થવા પર, ડિવાઇસ બદલવામાં આવશે. smrt સ્ટિકને dish tv દ્વારા આપવાવાળી એસટીબી વોરંટીમાં સામેલ કરવામાં આવશે નહીં.
હું ઇન્સ્ટોલેશન માટે શું તૈયારી કરૂં?
બસ પોતાનો વાઈ-ફાઈ પાસવર્ડ તમારા પાસે રાખો!! ઇન્સ્ટૉલ કરવાવાળા બાકી વસ્તુઓ આપોઆપ મેનેજ કરી લેશે.
શું SMRT સ્ટિક એવા બધા શેહરોમાં ઉપલબ્ધ છે જ્યાં DishTV હાજર છે?
ના. હાલમાં Dish SMRT સ્ટિક માત્ર નીચે આપેલા શેહરોમાં ઉપલબ્ધ છે.જો તમારું શહેર વર્તમાનમાં સૂચિબદ્ધ નથી, તો કૃપા કરીને તમારી વિગતો દાખલ કરવી,એકવાર તમારા શહેરમાં SMRT સ્ટિક ઉપલબ્ધ થાય તે પછી અમે તમારા સુધી પહોંચશું. અહીં ઉપલબ્ધ છે –
આગ્રા, અહમદનગર, અમદાવાદ, અજમેર, અલીગઢ, અલ્હાબાદ, અલવર, અંબિકાપુર, અમૃતસર, ઔરંગાબાદ, આઝમગઢ, બેંગલોર, બર્ધમાન, બરૈલી, ભરૂચ, ભિલાઈ, ભીવાડી, ભોપાલ, બ્રીભુમ, ચંદીગઢ, ચેન્નઈ, ચિત્તોર, કુડપાહ, કટક, દાદરી, દતિયા, એતવાહ, ફૈઝાબાદ, ફરીદાબાદ, ગાંધીનગર, ગાઝીયાબાદ, ગ્રેટર નોયડા, ગુડગાંવ, ગુવાહાટી, ગ્વાલિયર, હુગલી, હાવડા, હૈદરાબાદ, ઇન્દોર, જબલપુર, જયપુર, જામનગર, જાંસી, જિંદ, જોધપુર, કોલકતા, લખનવ, લુધિયાના,મથુરા, મેદિનીપુર, મોહલી, મોરદાબાદ, મુંબઈ, નાદિયા, નાગપુર, નાશિક, નવી મુંબઈ, નવી દિલ્હી, નોયડા, પાનીપત, પટના, પીમ્પરી ચિંચવાડ, પુણે, રાયપુર, રાજકોટ, રતલામ, રતનાગિરી, રોહતક, સહારનપુર, સોનીપત, સુરત, થાણે, ઉદયપુર, વડોદરા, વારાણસી, વિશાખાપટ્ટનમ
મારા ઇન્ટરનેટ કનેક્શનની લઘુત્તમ સ્પીડ કેટલી હોવી જોઇએ?
અમારી સલાહ છે કે શ્રેષ્ઠ અનુભવ માટે લઘુત્તમ કનેક્શન સ્પીડ 4 mbps અથવા આનાથી વધુ હોવી જોઇએ
શું આ સર્વિસ બધા ઇન્ટરનેટ સેવા પ્રદાતાની સાથે કામ કરે છે?
Dish SMRT સ્ટિક માટે કોઈ ખાસ આઈએસપી જરૂરી નથી. આ સર્વિસ ભારતની બધા પ્રમુખ આઈએસપી પર ટેસ્ટ થઈ ગઈ છે.
હાલમાં કઈ એપ આ સર્વિસની સાથે પ્રદાન કરવામાં આવી રહી છે?
અમારા પ્લેટફોર્મ પર Watcho, હંગામા પ્લે, ઑલ્ટબાલાજી, ઝી5, સોનીલિવ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, અમારી પાસે યૂટ્યૂબના માધ્યમથી જોવાવાળી એન્ટરટેઇન્ટમેન્ટ, બાળકોના વિડિઓની શ્રેણીમાં ઘણી ઑનલાઇન વિડિઓ ઉપલબ્ધ છે.
હું આ એપ્સ પર લૉગ ઇન અને સબ્સ્ક્રાઇબ કેવી રીતે કરી શકું?
વધારે ફ્રીમિયમ મૉડલ એપ્લીકેશનમાં એક મોટુ સેક્શન મફતમાં ઉપલબ્ધ છે. તેમ છતાં એક વિશિષ્ટ એપમાં પ્રીમિયમ વિડિઓ, ગેમ વગેરે માટે તમને તમારા વર્તમાન સબ્સ્ક્રિપ્શનનો ઉપયોગ કરવો પડશે અથવા તમારા પાસે સબ્સ્ક્રિપ્શન નથી તો આને ખરીદવી પડશે.
હું આ એપ્સ પર લૉગ ઇન અને સબ્સ્ક્રાઇબ કેવી રીતે કરી શકું?
કોઈ પણ ખાસ એપને સબ્સક્રાઇબ કરવાની સુવિધા એપ પ્રદાતા દ્વારા પ્રદાન કરવામાં આવે છે. એપથી જાણકારીઓ પ્રાપ્ત કરી શકાય છે.
X
સૌથી ઊપર જાઓ