ડિશ ટીવી- ડીટીએચ હેલ્પલાઇન, ગ્રાહક સેવા અને સહાય
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help જાતે મદદ કરો
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ
WhatsApp Icon
કૉલ કરો
95017-95017
(લોકલ કૉલના શુલ્ક લાગૂ)
New Connection Icon
નવું ક્નેક્શન
નવું કનેક્શન બુક કરવા માટે આ નંબર પર મિસ કૉલ કરો
1800-270-0300
Shifting DishTv Icon
ડિશટીવીને શિફ્ટ કરવું
તમારું ઘર શિફ્ટ કરી રહ્યા છો? તમારા ડીશટીવીને તમારી સાથે લઈ જાઓ.
Please click on
bit.ly/3wfXfRo for
further assistance.
Online Affiliate Icon
બનો અમારા
ઑનલાઇન સહયોગી
અનન્ય અનુભવ માટે ન્યૂનતમ ઇન્વેસ્ટમેન્ટ કરીને આકર્ષક માસિક પ્રોત્સાહન મેળવવા માટે ડિશ ટીવી સાથે તમારી યાત્રા શરૂ કરો.
Dealer Locater Icon
ડીલર લોકેટર
Nodal Officers Icon
અમારા નોડલ અધિકારી
ડિશ ટીવીનો સંપર્ક કરો
નોડલ અધિકારીઓ સહેલાઈથી
Corporate Communication Icon
કોર્પોરેટ કમ્યુનિકેશન
Avail of great deals & offerings on corporate and bulk connections. For Enquiries please mail to Amardeep@dishd2h.com, Pankaj.sardana@dishd2h.com
Address Icon
ઍડ્રેસ
ડિશટીવી ઇન્ડિયા લિમિટેડ. એફસી-19, સેક્ટર 16એ, ફિલ્મ સિટી, નોઇડા, ઉત્તર પ્રદેશ, ભારત.
પિન કોડ-201301
Self Help Icon
સ્વયં સહાયતા/અમને લખો
જાતે-જ-સર્વિસ કરો
My Account Icon
મારું અકાઉન્ટ

અમને મિસ્ડ કૉલ આપો

તમારું એકાઉન્ટ અપડેટ કરવા માટે -
1800 274 4744.

તમારા એકાઉન્ટની માહિતી જાણવા માટે - 1800 274 9000.
Activate Channel Icon
ચૅનલ ઍક્ટિવેટ કરો
1800-568-XXXX , અહીં XXXX ના બદલે 3 અંકોના ચેનલ નંબર લખો, ચેનલ નંબરની પહેલાં "0" લગાવો. ઍક્ટિવેશન માટે 15 મિનિટ રાહ જુઓ.
Recharge Icon
3 દિવસો વધુ

રિચાર્જ કરવા માટે

1800-274-9050 ટીવી જોવાના 3 વધારાના દિવસોનો આનંદ માણો. 3 દિવસનો ચાર્જ અને ₹10 નો સર્વિસ ચાર્જ તમારા આગામી રિચાર્જમાં ઍડજસ્ટ કરવામાં આવશે.
Great Offers Icon
શ્રેષ્ઠ ઑફર્સ

ફક્ત તમારી માટે

87506-87506 સર્વિસ દ્વારા તમારા એકાઉન્ટ માટે ખાસ કરીને ઉપલબ્ધ કસ્ટમાઇઝ્ડ ઑફર વિશેની માહિતી મેળવો. તમારા નિયમિત રિચાર્જ પર પૈસા માટે શ્રેષ્ઠ મૂલ્યનો આનંદ માણો.
Error On TV Icon
ટીવી પર 101/102 ભૂલ
શું રિચાર્જ પછી સર્વિસ ફરીથી શરૂ થઈ નથી અથવા સબસ્ક્રાઇબ કરેલી ચૅનલો જોઈ શકાતી નથી? 1800-270-2102 પર મિસ્ડ કૉલ આપો અને તમારા બૉક્સને 15 મિનિટ માટે ચાલુ કરો.
New DishTV Connection
નવું ડિશ ટીવી કનેક્શન
Pack
ટ્રાઈના રિઝોલ્યુશન
Recharge
રિચાર્જ
Service
સેવા
Set Top Box & Hardware
સેટ-ટૉપ બૉક્સ અને હાર્ડવેર
modes of recharge
રિચાર્જના મોડ્સ
હું નવું ડિશટીવી કનેક્શન ક્યાં મેળવી શકું?
તમે અમારી વેબસાઇટ પર ડિશટીવી કનેક્શન ઑનલાઇન ખરીદી શકો છો. જો તમને કયા પ્રકારનું કનેક્શન લેવું તે નક્કી કરવામાં મદદની જરૂર હોય, તો તમે 1800-270-0300 પર મિસ્ડ કૉલ આપી શકો છો .
શું ડીશ ટીવી પૂર્ણ ભારતમાં ઉપલબ્ધ છે?
હા, ડિશ ટીવી હવે સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે. અમુક પ્રકારના કનેક્શન (જેમ કે અમારા સ્માર્ટ બૉક્સ) ની ઉપલબ્ધતા તમે રહેતા શહેર/વિસ્તારમાં મર્યાદિત હોઈ શકે છે. કૃપા કરીને વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
ડિશ ટીવી તેના સ્પર્ધકો કરતાં કેવી રીતે વધુ સારું છે?
ડિશ ટીવી એક બેજોડ HD પિક્ચર ક્વૉલિટી અને ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ પ્રદાન કરે છે અમારી તકનીકી શ્રેષ્ઠતા, અમારી પહોંચ અને વ્યાજબીપણું અમને અમારા સ્પર્ધકોથી અલગ તારે છે. ડિશ ટીવી ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ અને સૌથી વ્યાજબી ડીટીએચ સેવા છે.
હું ડીશ ટીવી નો ડેમો ક્યાં જોઈ શકું છું?
તમે તમારા નજીકના અધિકૃત ડીલર પાસે ડિશટીવીની નવી અને આકર્ષક દુનિયાનો અનુભવ લઈ શકો છો. તમારી નજીકના મોટાભાગના કન્ઝ્યુમર ડ્યુરેબલ આઉટલેટ્સ, ડિશટીવી કનેક્શનનો ડેમો આપવા અને તે વેચવા માટે અધિકૃત છે. તમારા નજીકના ડિશટીવી ડીલરને શોધવા માટે ડીલર લોકેટર ટૂલ ની મુલાકાત લો.
શું મને નવા ડિશટીવી કનેક્શન પર ડિસ્કાઉન્ટ મળી શકે છે?
અમારી પાસે નવા ડિશટીવી કનેક્શન માટેની આકર્ષક ઑફર છે જે મોટાભાગે ચાલુ રહેતી હોય છે. જાણવા માટે અહીં ક્લિક કરો.
શું મને મારા નવા ડિશટીવી કનેક્શન માટે વોરંટી મળશે?
હા, તમને તમારા નવા ડિશટીવી કનેક્શન સાથે વોરંટી મળશે ઑફર કરેલી વોરંટીની વિગતો નીચે સૂચિબદ્ધ છે:
  • માત્ર સેટ-ટૉપ-બૉક્સ યુનિટ પર 5 વર્ષની વોરંટી
  • ઇન્સ્ટોલેશન પર 1 વર્ષની વોરંટી
  • એલએનબી, રિમોટ અને પાવર એડેપ્ટર પર 1 વર્ષની વોરંટી
નોંધ: ઉપર વર્ણવેલ વોરંટીના લાભો મેળવવા માટે, ગ્રાહકે આ કનેક્શન સળંગ 30 દિવસથી વધુ સમય માટે ડિ-ઍક્ટિવ ના રહે તેની ખાતરી કરવાની રહેશે.
મારે કયા હાર્ડવેર લેવાની જરૂર છે?
તમારે સેટ-ટૉપ-બૉક્સ, ડિશ એન્ટેના અને સેટ-ટૉપ-બૉક્સને નિયંત્રિત કરવા માટે રિમોટની જરૂર પડશે આ બધા હાર્ડવેર નવા ડિશટીવી કનેક્શન સાથે આવે છે કેબલ માટે ઇન્સ્ટોલેશન શુલ્ક અને શુલ્ક અતિરિક્ત હોઈ શકે છે.
જ્યાં ડિશ એન્ટેના ઇન્સ્ટૉલ કરવામાં આવશે
ડિશ એન્ટેનાને સેટેલાઇટથી અવિરત સિગ્નલ પ્રાપ્ત કરવા માટે આકાશની સ્પષ્ટ દ્રષ્ટિકોણ સાથે ખુલ્લા વિસ્તારમાં ઇન્સ્ટૉલ કરવામાં આવશે તેને રૂફ, વરાન્દા, ટેરેસ અથવા બાલ્કની વગેરે પર ઇન્સ્ટૉલ કરી શકાય છે.
શું મારે દરેક રૂમ માટે અલગ ડિશટીવી કનેક્શન મેળવવાની જરૂર પડશે?
હા, તમારે દરેક ટીવી માટે અલગ સેટ-ટૉપ-બૉક્સની જરૂર પડશે તમે સામાન્ય ખર્ચ પર તમારા પ્રાથમિક કનેક્શન સાથે 3 અતિરિક્ત કનેક્શન ઉમેરી શકો છો.
શું હું ડિશ સેટ-ટૉપ-બૉક્સ પર યુટ્યુબ અને અન્ય ઓટીટી કાર્યક્રમો જોઈ શકું છું?
હા, હવે Dish SMRTHUB સાથે જે DishTVs સ્માર્ટ/કનેક્ટેડ સેટ-ટૉપ-બૉક્સ છે, તમે બંને વિશ્વમાંથી શ્રેષ્ઠ ધરાવી શકો છો. Dish SMRTHUB સાથે, તમે યૂટ્યૂબ, એમેઝોન પ્રાઇમ અને Watcho જેવી ઓટીટી સેવાઓ સાથે નિયમિત ટીવી ચૅનલો જોઈ શકો છો.ક્લિક કરો વધુ જાણવા માટે અહીં. ઓટીટી સેવાઓ માટે સબ્સ્ક્રિપ્શન, જો કોઈ હોય તો, અલગથી ખરીદવું પડશે.
ટ્રાઈ (TRAI) શું છે?
ભારતના ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાય) એ ભારતમાં ટેલિકમ્યુનિકેશન્સ ઉદ્યોગની દેખરેખ રાખવાની સ્વતંત્ર નિયમનકારી સંસ્થા છે.
ટ્રાઈના (TRAI) નવા મેંડેટ શું છે?
ભારતના ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિઆએ નવા નિયમો જાહેર કર્યા છે જે તમામ કેબલ અને ડીટીએચ ઓપરેટરોને લાગુ પડે છે. આ નવા નિયમો હેઠળ જે હમણાં જ લાગુ પડવાના છે , બ્રોડકાસ્ટર્સને તેમની ચૅનલોની દર જાહેર કરવી પડશે જે તેમની સંબંધિત વેબસાઇટ પર ઉપલબ્ધ છે.ગ્રાહકો આ નવી કિંમતના આધારે આ ચૅનલો અને જૂથ ચૅનલોને સબસ્ક્રાઇબ કરી શકે છે. જો તમે તમારી ચૅનલોની પસંદગીની નોંધણી કરાવવા માંગતા હોય તો અહીં ક્લિક કરો
હવે મારા સબ્સ્ક્રિપ્શન માટે શું શુલ્ક લેવામાં આવશે?
મોટાભાગે, તમારા સબ્સ્ક્રિપ્શન શુલ્કમાં બે ઘટકોનો સમાવેશ થાય છે. પ્રથમને નેટવર્ક કેપેસિટી ફી (એનસીએફ) કહેવામાં આવે છે. આ સબ્સ્ક્રિપ્શન પર ભાડાના ખર્ચની જેમ છે. જે તમે પસંદ કરો છો તે અન્ય કોઈપણ ચૅનલની કિંમત છે, લા કાર્ટે તરીકે અથવા કોઈપણ બુકે/કૉમ્બોના ભાગરૂપે. ચૅનલ મફત (₹ 0) અથવા પેઇડ ચૅનલ હોઈ શકે છે જેની દર મહિને એમઆરપી જાહેર કરેલ હોય છે. તમારી માહિતી માટે બુકે, કૉમ્બો અને ઍડ ઑન્સની કિંમતો, તેમની ચૅનલની વિગતો અમારી વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.
હું મારી જરૂરિયાત મુજબની ચૅનલ કઈ રીતે પસંદ કરી શકું?
જો તમે તમારી પસંદગી સાથે ચૅનલોનું એક પૅક બનાવવા માંગતા હો, તો તમે કરી શકો છો અહીં ક્લિક કરો
લાગુ પડતી કિંમત અને શરતો પેજમાં જણાવેલ છે.
અમારા પ્લેટફોર્મ પર જૂથ ચૅનલો અને ચૅનલોની કિંમત જોવા માટે, અહીં ક્લિક કરો
હું નવા ટેરીફ નિયમ વિશેની વધુ માહિતી ક્યાંથી મેળવી શકું ?
You can get full information about this on our channel 999 You can also visit the Consumer Corner of our website.
એનટીઓ મુજબ મે પહેલેથી જ મારો પૅક પસંદ કરી લીધેલ છે. આ સમય વધારાને લીધે મારા પસંદ કરેલા પૅક પર કોઈ અસર થશે?
તમે નવી યોજના પસંદ કરીને યોગ્ય પસંદગી કરી છે અને નવા ટેરિફ નિયમના લાભોનો આનંદ લેવાનું ચાલુ રાખી શકો છો.
મારા ડિશટીવી એકાઉન્ટને રિચાર્જ કરવા માટે વિવિધ પદ્ધતિઓ/રીતો કઈ છે?
તમે તમારા ડિશટીવી એકાઉન્ટને રિચાર્જ કરવા વિવિધ ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો, જેમ કે
  • ડિશ ટીવી વેબસાઇટના રિચાર્જ પેજ પર, વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને, જેમ કે:
  • o યૂપીઆઇ
  • o નેટ બેન્કિંગ
  • o ક્રેડિટ કાર્ડ
  • o ડેબિટ કાર્ડ
  • o Wallets (Airtel Money, Amazon Pay, Freecharge, Jiomoney, Mobikwik, Ola Money, PayTM, PhonePe)
  • માય ડિશટીવી એપ પરથી, ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
  • વૉચો એપ પરથી, ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
  • સ્વતંત્ર વૉલેટ એપ્સનો ઉપયોગ કરીને (દા.ત. એમેઝોન પે, ગૂગલ પે, પેટીએમ, ફોનપે વગેરે)
  • લોકલ ડિશટીવી ડીલર દ્વારા, તમારા નજીકના ડીલરનું સ્થાન જાણવા માટે અહીં ક્લિક કરો
  • ઇલેક્ટ્રૉનિક ક્લિયરેંસ સિસ્ટમ દ્વારા
  • પે ઑર્ડર/ડિમાન્ડ ડ્રાફ્ટ/એટ પાર ચેક
હું ડીશ ટીવી મોબાઇલ એપથી મારા ડિશ ટીવી એકાઉન્ટને કેવી રીતે રિચાર્જ કરી શકું?
માય ડિશટીવી મોબાઇલ એપમાંથી તમારું ડિશટીવી ડીટીએચ એકાઉન્ટ રિચાર્જ કરવું ખૂબ જ સરળ છે. તમારા સ્માર્ટફોન પર ડિશ ટીવી એપ ડાઉનલોડ કરો અને તમારા ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને લૉગ ઇન કરો. "રિચાર્જ" પર ટૅપ કરો. એક ઑફર પસંદ કરો અથવા તમારી માસિક રિચાર્જ રકમ સાથે રિચાર્જ કરવાનું ચાલુ રાખો. ડેબિટ/ક્રેડિટ કાર્ડથી લઈને પેટીએમ અને/અથવા ગૂગલ પે જેવા મોબાઇલ વૉલેટ સુધીના વિશાળ શ્રેણીના વિકલ્પોનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકાય છે. માત્ર માય ડિશ ટીવી એપ ડાઉનલોડ કરો, અને તમે સરળતાથી તમારા ડીશ ટીવી ડીટીએચ રિચાર્જની ચુકવણી કરી શકશો.
મને મારા ડિશટીવી એકાઉન્ટ માટે કેટલીક સારી રિચાર્જ ઑફરની માહિતી ક્યાંથી મળી શકશે?
તમે તમારા ડિશટીવી એકાઉન્ટને ડિશટીવી કન્ઝ્યુમર વેબસાઇટ રિચાર્જ પેજ, માય ડિશટીવી મોબાઇલ એપ અથવા વૉચો મોબાઇલ એપ પરથી રિચાર્જ કરતી વખતે તમારા એકાઉન્ટ માટે કસ્ટમાઇઝ્ડ રિચાર્જ ઑફર જોઈ શકો છો. વૈકલ્પિક રીતે, તમે 3rd પાર્ટી વૉલેટ એપ (જેમ કે પેટીએમ, મોબિક્વિક વગેરે) માંથી રિચાર્જ કરતી વખતે વિવિધ કૅશબૅક ઑફરનો લાભ લઈ શકો છો. તમે કન્ઝ્યુમરની વેબસાઇટ પર રિચાર્જ પેજની નીચે 3rd પાર્ટીની ચાલુ ઑફર વિશે માહિતી મેળવી શકો છો.
હું મારી માસિક રિચાર્જની રકમ કેવી રીતે ચેક કરી શકું?
જ્યારે તમે ડિશટીવી કન્ઝ્યુમર વેબસાઇટ, માય ડિશટીવી મોબાઇલ એપ અથવા વૉચો મોબાઇલ એપથી રિચાર્જ કરો છો, ત્યારે અમે ઑટોમેટિક રીતે રિચાર્જ ફિલ્ડમાં તમારી માસિક રિચાર્જ રકમ ભરીએ છીએ વૈકલ્પિક રીતે, તમે તમારી માસિક રિચાર્જ રકમ ચેક કરવા માટે ડિશટીવી કન્ઝ્યુમર વેબસાઇટ અથવા માય ડિશટીવી મોબાઇલ એપ પર તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરી શકો છો.
હું મારા ભૂતકાળના રિચાર્જની વિગતો કેવી રીતે ચેક કરી શકું?
તમે ડીશટીવી કન્ઝ્યુમર વેબસાઇટ પર તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરી શકો છો અને ડાબી પેનલમાં ચુકવણીની વિગતો સેક્શન પર જાઓ અથવા તમે માય ડિશટીવી મોબાઇલ એપ પર રિચાર્જ સ્ક્રિન->તાજેતરની ચુકવણીઓ પર જઈ શકો છો.
મારાથી ખોટા એકાઉન્ટમાં રિચાર્જ થઈ ગયું છે, હવે મારે શું કરવું જોઈએ?
કોઈ સમસ્યા નથી. અમને આની જાણ કરવા માટે આ પગલાંઓને અનુસરો:
  • સ્વ-સહાય કેન્દ્ર પર જાઓ
  • સહાય કેટેગરી ચુકવણી અને બિલિંગ સંબંધિત-> ખોટા વીસી પર કરેલ ચુકવણી - રકમ ટ્રાન્સફર પસંદ કરો
  • આવશ્યક વિગતો સાથે દર્શાવેલ ફોર્મ ભરો અને સબમિટ કરો.
  • અમે તમારો સંપર્ક કરીશું અને ટૂંક સમયમાં તમારી સમસ્યાનો ઉકેલ લાવીશું.
મને મારા રિચાર્જનું કોઈ કન્ફર્મેશન પ્રાપ્ત થયું નથી, હવે મારે શું કરવું જોઈએ?
કલાકની રાહ જુઓ, કેમ કે નેટવર્ક કન્જેશનને કારણે ક્યારેક એસએમએસ અથવા વૉટ્સએપ કન્ફર્મેશનમાં વિલંબ થઈ શકે છે દરમિયાન તપાસો કે તમારી સર્વિસ ફરીથી શરૂ થઈ છે કે નહીં જો તમને હજુ પણ કન્ફર્મેશન મળ્યું નથી અને સર્વિસ પણ ફરીથી શરૂ થઈ નથી, તો આ પગલાંઓને અનુસરો:
  • સ્વ-સહાય કેન્દ્ર પર જાઓ
  • સહાય કેટેગરી ચુકવણી અને બિલિંગ સંબંધિત ઑનલાઇન રિચાર્જ કરેલ - ડીલર દ્વારા રકમ પ્રાપ્ત થઈ નથી અથવા રિચાર્જ કરાઈ નથી - રકમ પ્રાપ્ત થઈ નથી (તમારા કિસ્સા અનુસાર) પસંદ કરો.
  • આવશ્યક વિગતો સાથે દર્શાવેલ ફોર્મ ભરો અને સબમિટ કરો.
  • અમે તમારો સંપર્ક કરીશું અને ટૂંક સમયમાં તમારી સમસ્યાનો ઉકેલ લાવીશું.
સૌથી સસ્તો ડીશ ટીવી રિચાર્જ પ્લાન કયો છે?
તમારા માટે પસંદ કરવા માટે ઘણા વાજબી કિંમતના ડિશ ટીવી ડીટીએચ રિચાર્જ પ્લાન છે આને એક ઉદાહરણ તરીકે લો: તમે જે સૌથી મૂળભૂત પૅકેજ પસંદ કરી શકો છો તે ₹16 (એનસીએફ અને અતિરિક્ત ટૅક્સ) નું ક્લાસિક હિન્દી પૅક છે તેમાં આઠ (8) પે ચૅનલ છે જે લોકોને વધુ વ્યાપક જોઈએ છે, તેઓ ₹46 (એનસીએફ અને ટૅક્સ અતિરિક્ત) નું ભારત પ્રાઇમ પૅક પસંદ કરી શકે છે, જેમાં 23 પે ચૅનલ છે.
મારા ડીશ ટીવી કનેક્શનનું રિચાર્જ કરી શકાય તેવી ન્યૂનતમ રકમ કેટલી છે?
  • ડિશટીવી સબસ્ક્રાઇબર્સ માટે ન્યૂનતમ રિચાર્જ રકમ ₹100 છે
હું તરત જ ડિશટીવી કનેક્શન દ્વારા રિચાર્જ કરી શકતો નથી શું હું સ્વિચ-ઑફ તારીખમાં વધારો મેળવી શકું છું?
હા, જો તમે તમારું ડિશટીવી કનેક્શન રિચાર્જ કરી શકતા નથી તો તમે તમારી સ્વિચ-ઑફ તારીખમાં 3 દિવસનો વધારો મેળવી શકો છો આ માટે, તમે અમારી "પછીથી ચુકવણી કરો" સર્વિસ પસંદ કરી શકો છો આ સર્વિસ પસંદ કરીને, તમારી સર્વિસ વધારાના 3 દિવસ માટે બંધ કરવામાં આવશે નહીં અને તમે આ સમય દરમિયાન તમારું એકાઉન્ટ રિચાર્જ કરી શકો છો.
પછીથી ચુકવણી કરો સર્વિસનો ચાર્જ શું છે?
₹10 નો નજીવો માસિક સબસ્ક્રિપ્શન ચાર્જ છે આ ઉપરાંત, તમારા એક દિવસના સબસ્ક્રિપ્શન ચાર્જ (તમારા પસંદ કરેલા પૅક મુજબ) ની સમાન રકમ પણ તમારી પાસેથી વસૂલવામાં આવશે આ ઉદાહરણને ધ્યાનમાં લો: જો તમારી માસિક રિચાર્જ રકમ ₹300 છે તમારી પાસેથી 1 દિવસ માટે પછીથી ચુકવણી કરો સર્વિસનો લાભ લેવા બદલ ₹300/30 દિવસ = ₹10 ચાર્જ લેવામાં આવશે તેથી જો તમે 3 દિવસ માટે પછીથી ચુકવણી કરો સર્વિસનો લાભ લો છો, તો તે ₹10 x 3 દિવસ = ₹30 વત્તા માસિક સર્વિસ સબસ્ક્રિપ્શન રકમ ₹10 હશે આમ તમારી પાસેથી કુલ ₹30 + ₹10 = ₹40 ચાર્જ લેવામાં આવશે.
જો ડિ-ઍક્ટિવેશન પછી હું કનેક્શન રિચાર્જ કરું અને જો મેં પછીથી ચુકવણી કરો સર્વિસનો લાભ ન લીધો હોય તો શું મારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે?
જો તમારું એકાઉન્ટ સબ્સ્ક્રિપ્શન ફીની ચુકવણી ન કરવાને કારણે નિષ્ક્રિય થઈ જાય તે પછી તમે તમારી નિયત તારીખના 3 દિવસની અંદર રિચાર્જ કરો છો, તો તમારા પાસેથી કોઈ વધારાની રકમ વસૂલવામાં આવશે નહીં 3 દિવસ પછી, તમારી પાસેથી ₹25 ની નજીવી ફી વસૂલવામાં આવશે આ અમને તમારું કનેક્શન ડી-ઍક્ટિવ હોવા દરમિયાન થતાં જાળવણી ખર્ચને કવર કરવામાં મદદ કરે છે.
જો હું ઘર શિફ્ટ કરી રહ્યો/રહી છું, અથવા કોઈ નવા શહેરમાં શિફ્ટ થઈ રહ્યો/રહી છું, તો હું પોતાનો ડીશ ટીવી તમારા સાથે કેવી લઈ જાવ?
Yes, you can carry the equipment anywhere in India. Please click on bit.ly/3wfXfRo for further assistance.
શું કોઈ કારણોથી રિસેપ્શનની ક્વૉલિટી ખરાબ થઈ શકે છે? જેવી, ઝડપી વરસાદ?
અતિ ભારે હવામાનની સ્થિતિઓ, જેવી ઝડપી વરસાદ અથવા સૅટેલાઇટ અને ધરતીના વચ્ચે સૂરજનું આવું, થોડા સમય માટે તમારી રિસેપ્શનને બંધ કરી શકે છે. તેને રેન આઉટેજ અથવા સન આઉટેજ કહેવામાં આવે છે, અને આ દુનિયાના બધા ડીટીએચ પ્લેટફૉર્મમાં હોય શકે છે. સામાન્ય રીતે આવું એક વર્ષમાં એક અથવા બે મિનિટ માટે થાય છે, અને તેનું ઑટોમેટિક રૂપથી પતો લગાડીને,સરખું કરવામાં આવે છે.
જો મારા ડીશ ટીવી કનેક્શનની સાથે કોઈ સમસ્યા આવે છે, તો હું કોને સંપર્ક કરું?
તમારા ડિશટીવી એકાઉન્ટ સંબંધિત કોઈપણ પ્રશ્નો અથવા સમસ્યાઓ માટે 95017-95017 પર કૉલ કરો અથવા સરળ પગલાંઓ અનુસરીને પોતે જાતે નિરાકરણ કરો. તમે તમારા નજીકના ડિશ કેર સેન્ટરને પણ કૉલ કરી શકો છો.
ખામીયુક્ત સેટ-ટૉપ-બૉક્સના કિસ્સામાં, સેટ-ટૉપ-બૉક્સ બદલવાની નીતિ શું છે?
ખામીયુક્ત સેટ-ટૉપ-બૉક્સને બદલવા માટેના શુલ્ક:

₹250 બૉક્સ સ્વેપ શુલ્ક (જો સેટ-ટૉપ-બૉક્સ વૉરંટીના સમયગાળામાં ન હોય તો) + ₹200 ટેકનિશિયનનો મુલાકાત શુલ્ક (જો ટેકનિશિયનની મુલાકાત વૉરંટી સમયગાળામાં ન હોય તો) + હાર્ડવેર શુલ્ક (જો કોઈ હોય તો)


Dish SMRT HUB બૉક્સ સ્વૅપ માટે શુલ્ક:

₹700 બૉક્સ સ્વેપ શુલ્ક (જો સેટ-ટૉપ-બૉક્સ વૉરંટીના સમયગાળામાં ન હોય તો) + ₹200 ટેકનિશિયનનો મુલાકાત શુલ્ક (જો ટેકનિશિયનની મુલાકાત વૉરંટી સમયગાળામાં ન હોય તો) + હાર્ડવેર શુલ્ક (જો કોઈ હોય તો)


સેટ-ટૉપ-બૉક્સ રિપ્લેસમેન્ટ/સ્વૅપના કિસ્સામાં સબસ્ક્રાઇબરને નવું સેટ-ટૉપ-બૉક્સ આપવામાં આવશે, જેની વૉરંટી 180 દિવસની રહેશે.
વ્યૂઇંગ કાર્ડ શું છે?
વ્યૂઇંગ કાર્ડ ક્રેડિટ કાર્ડના આકારનો એક સ્માર્ટ કાર્ડ હોય છે, જેમાં કસ્ટમર દ્વારા સબ્સક્રાઇબ કરેલા ચૅનલોની જાણકારી હોય છે. સેટ ટૉપ બૉક્સમાં જોડ્યા પછી આ સબ્સક્રાઇબર દ્વારા પસંદ ગયું ચૅનલોને જોવામાં મદદ કરે છે. આ કાર્ડનો ખુબ ધ્યાન રાખો; તેના યૂનીક વીસી નંબરને નોટ કરીને સાવધાનીથી રાખો, અને અમારી સાથે બધા સંપર્કમાં અમને આ નંબર બતાવો.
મારું વ્યૂઇંગ કાર્ડ ખોવાઈ/ ખરાબ થઈ ગયું છે. મને નવું કાર્ડ કેવી પ્રાપ્ત થશે?
ખોવાયેલ/ક્ષતિગ્રસ્ત વીસીની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે ત્યારે તમને ફરીથી રૂ. <an1> ની ચુકવણી કરતાં ડીલર પાસેથી નવું કાર્ડ મળશે.
યૂનિવર્સલ રિમોટ શું છે?
પ્રસ્તુત છે ડીશ ટીવી નો યૂનિવર્સલ રિમોટ - તમારા સેટ ટૉપ બૉક્સ અને ટીવી બંને માટે, સંખ્યાબંધ ગુણોવાળા અને ઝંઝટ ઉકેલવાવાળો રિમોટ. આ એક આકર્ષક,મેટ ફિનિશિંગમાં આવે છે. આ બધા સેમસંગ ટીવી માટે પહેલાંથી જ કૉન્ફિગર છે, અને અન્ય બ્રાન્ડના ટીવીઓની સાથે પણ કામ કરે છે. આ થયુંને સરળ એન્ટરટેઇનમેન્ટ.

* 2 AA બૅટરીઓની જરૂરિયાત છે
તમારા ટીવી સાથે યુનિવર્સલ રિમોટને કેવી રીતે સિન્ક્રોનાઇઝ કરશો?
ડિશ ટીવી યૂનિવર્સલ રિમોટને ઓકે અને 0બટનને એક સાથે ત્યાર સુધી દબાવીને રાખો, જ્યાં સુધી ટીવી મોડની એલઈડી લાલ ના થાય: એવું થતા જ રિમોટ શીખવા માટે તૈયાર થઈ જશે.
ડિશટીવી યૂનિવર્સલ રિમોટને સપાટ સપાટી પર મુકો. પોતાનો ટીવી રિમોટ લઇને તેણે યૂનિવર્સલ રિમોટની આગળ એવા રાખો કે બંનેની એલઈડી લાઇટ બરાબર એક-બીજાની તરફ હોય. રિમોટોના મધ્યની દૂરી 5cm હોવી જોઇએ.
યૂનિવર્સલ રિમોટના ટીવી પાવર બટનની સેટિંગ કરવા માટે, યૂનિવર્સલ રિમોટના ટીવી પાવર બટનને દબાવો. ડીશ ટીવી રિમોટના ટીવી મોડની લાલ એલઈડી એક વાર ચમકશે, જેથી કન્ફર્મ થઈ જશે કે તમે આગળ વધી શકો છો.
ટીવીના રિમોટના પાવર બટનને દબાવો. યૂનિવર્સલ રિમોટના ટીવી મોડની લાલ એલઈડી બે વાર ચમકશે, આનાથી કન્ફર્મ થઈ જશે કે એમણે આ કમાંડ શીખી લીધું છે.
તમે વૉલ્યુમ વધારવું/ઘટાડવું માટે સમાન પ્રક્રિયાને અનુસરી શકો છો. મ્યૂટ કરવા, સોર્સ અને નેવિગેશન (ઉપર/નીચે/ડાબી/જમણી/ઓકે).
શીખેલ કમાંડને સેવ કરવા માટે, યૂનિવર્સલ રિમોટના ટીવી પાવર બટનને ત્યાં સુધી દબાવો જ્યાં સુધી તેની ટીવી મોડની લાલ એલઈડી ત્રણ વાર ન ચમકે.
યુપીઆઈ દ્વારા રિચાર્જ કરો
દેશમાં કૅશલેસ ટ્રાન્ઝૅક્શન્સને પ્રોત્સાહન આપવા માટે, હવે ડિશટીવી સબ્સ્ક્રાઇબર કોઇપણ યૂનિફાઇડ પેમેન્ટ ઇંટરફેસ ઍપ(એક સિંગલ વિંડો મોબાઇલ પેમેન્ટ સિસ્ટમ જેને નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી હતી) અથવા અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેંટરી સર્વિસ ડેટા (યૂએસએસડી)ની દ્વારા પોતાનું સબ્સ્ક્રિપ્શન રિચાર્જ કરી શકો છો.

યૂપીઆઇ અથવા યૂએસએસડી દ્વારા તમારા ડિશટીવીના સબસ્ક્રિપ્શનને રિચાર્જ કરવા માટે તમે નીચે આપવામાં આવેલ પગલાઓને અનુસરી શકો છો:

એપ:

  • પગલું 1: કોઈપણ સક્ષમ એપ્લિકેશન જેમ કે ભીમ / આઈસીસી પોકેટ વગેરે, એપ્લિકેશન સ્ટોર અથવા પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો.
  • પગલું 2: નોંધણી કરો અને તમારો બેજોડ પિન બનાવો.
  • પગલું 3: તમારા એપ્લિકેશનમાં યૂપીઆઇ ટૅબ/ આયકન પર ક્લિક કરો.
  • પગલું 4: સેન્ડ/પે ટૅબ પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: તમારી ટ્રાન્ઝૅક્શન પૂર્ણ કરવા માટે પેમેન્ટ ઍડ્રેસ દાખલ કરો,જે આવું હશે: DishTV.<VC number> @ICICI.
ઑનલાઇન રિચાર્જ
હવે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ-બેન્કિંગનો ઉપયોગ કરીને તમારા ડીશટીવી સબ્સ્ક્રિપ્શનને તાત્કાલિક રિચાર્જ કરો. તમે વૉલેટ અને યૂપીઆઈ સક્ષમ એપ્સથી પણ પેમેન્ટ કરી શકો છો. માત્ર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડીશટીવી એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને તરત જ તમારા બિલ્સ ચૂકવો.

હમણાં જ રિચાર્જ કરો

ડિશ ટીવી હોમ પીક
તમારા ઘર પર ડિશટીવી રિચાર્જ કરાવો. તમારા રજીસ્ટર કરેલ મોબાઈલ નંબરથી જ < DISHTV HOME PICK > <57575> પર આ સેવાનો લાભ લો. આ સેવાનો લાભ લેવા માટે લઘુતમ રિચાર્જ રકમ રૂ. 1500/-.

*આ સર્વિસ પસંદગીના શહેરોમાં ઉપલબ્ધ છે, વધુ સહાયતા માટે કૃપા કરીને અમને 95017-95017 પર કૉલ કરો

ડીલરની દ્વારા રિચાર્જ કરો

બસ તમારા નજીકના ડીશટીવી ડીલરની મુલાકાત લો અને પોતાનું કનેક્શન રિચાર્જ કરો. તમે આમાંથી કોઈ પણ એક પસંદ કરી શકો છો:

ડિશ ટીવી વિક્રેતા શોધક તમારા નજીકના,ડિશટીવી ડીલરથી મળે અને તમારા ડિશટીવી કનેક્શનને તરત રિચાર્જ કરવા માટે કૅશ ચુકવણી કરો. ડિશ ટીવી વિક્રેતા શોધો
ઓક્સિજન તમારા નજીકના ઓક્સિજન સ્ટોરની મુલાકાત લો અને તરત જ તમારા ડીશ ટીવી જોડાણને રિચાર્જ કરવા માટે રોકડ ચુકવણી કરો.
ભૂમપ્લામ કર્નાટકના કસ્ટમર નજીકના ભૂપાલમ આઉટલેટ પર પોતાનું ડિશટીવી કનેક્શન રિચાર્જ કરી શકે છે.
*GST EXTRA. Terms and Conditions apply.
**રેકોર્ડિંગની સુવિધા માત્ર D-7000 HD મોડેલ પર જ ઉપલબ્ધ છે.

તમારા પૅકેજ જાણો

ચાલો શરૂઆત કરીએ.
અથવા

તમારી ફરિયાદનું સ્ટેટસ જુઓ

ચાલો શરૂઆત કરીએ.

તમે સબસ્ક્રાઇબ કરેલ પ્લાન

સિને ઍક્ટિવસ્ટાર સ્પોર્ટ્સ 1સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દીઝી ટીવીપ્રારંભિક મૂલ્ય કૉમ્બો 3 મહિના ઑફર પૅક_ઑગસ્ટ 20

સૌથી ઊપર જાઓ