ડીટીએચ યુનિવર્સલ રિમોટ | એસડી/એચડી સેટ ટૉપ બૉક્સ રિમોટ કંટ્રોલ - ડિશ ટીવી
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ

એક રિમોટ.અનેક ફાયદાઓ

HD સેટ ટૉપ બૉક્સની સાથે મેળવો યૂનિવર્સલ રિમોટ.

તમારા સેટ ટૉપ બૉક્સ અને બધા મુખ્ય બ્રાંડ્સના ટીવીને કંટ્રોલ કરવા માટે એક જ રિમોટ.

ઝંઝટ-મુક્ત, ખુબજ ઉપયોગી, સુવિધાજનક અને એફોર્ડેબલ માત્ર ₹ 250.


  • તમારા ટીવી અને સેટ-ટૉપ બૉક્સના સંચાલન માટે એક જ રિમોટ
  • એક જ રિમોટ બધા બ્રાંડના ટીવીની સાથે કાર્ય કરે છે
  • એક આકર્ષક,મેટ
    ફિનીશ સાથે
  • 2 AA
    બેટરી સાથે કામ કરે છે
તમારા ટીવી સાથે યુનિવર્સલ રિમોટને કેવી રીતે સિન્ક્રોનાઇઝ કરશો
  • ડિશ ટીવી યૂનિવર્સલ રિમોટને ઓકે અને 0બટનને એક સાથે ત્યાર સુધી દબાવીને રાખો, જ્યાં સુધી ટીવી મોડની એલઈડી લાલ ના થાય: એવું થતા જ રિમોટ શીખવા માટે તૈયાર થઈ જશે.
  • ડિશટીવી યૂનિવર્સલ રિમોટને સપાટ સપાટી પર મુકો. પોતાનો ટીવી રિમોટ લઇને તેણે યૂનિવર્સલ રિમોટની આગળ એવા રાખો કે બંનેની એલઈડી લાઇટ બરાબર એક-બીજાની તરફ હોય. રિમોટોના મધ્યની દૂરી 5cm હોવી જોઇએ.
  • યૂનિવર્સલ રિમોટના ટીવી પાવર બટનની સેટિંગ કરવા માટે, યૂનિવર્સલ રિમોટના ટીવી પાવર બટનને દબાવો. ડીશ ટીવી રિમોટના ટીવી મોડની લાલ એલઈડી એક વાર ચમકશે, જેથી કન્ફર્મ થઈ જશે કે તમે આગળ વધી શકો છો.
  • ટીવીના રિમોટના પાવર બટનને દબાવો. યૂનિવર્સલ રિમોટના ટીવી મોડની લાલ એલઈડી બે વાર ચમકશે, આનાથી કન્ફર્મ થઈ જશે કે એમણે આ કમાંડ શીખી લીધું છે.
  • તમે વૉલ્યુમ વધારવું/ઘટાડવું માટે સમાન પ્રક્રિયાને અનુસરી શકો છો. મ્યૂટ કરવા, સોર્સ અને નેવિગેશન (ઉપર/નીચે/ડાબી/જમણી/ઓકે).
  • શીખેલ કમાંડને સેવ કરવા માટે, યૂનિવર્સલ રિમોટના ટીવી પાવર બટનને ત્યાં સુધી દબાવો જ્યાં સુધી તેની ટીવી મોડની લાલ એલઈડી ત્રણ વાર ન ચમકે.
સૌથી ઊપર જાઓ