ડિશ ટીવી ઇબાદત ઍક્ટિવ સર્વિસ
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ
ibaadat active ibaadat active
ibaadat active

હમણાં જ ઑર્ડર કરો

  • ચૅનલનું નામ:

  • પૅકની કિંમત:

    1.57*પ્રતિ દિવસ

  • નાત
  • હેમદ
  • કુરાન
  • દસ્તાવેજી
  • જાહેરાત-મુક્ત સેવા

અમર્યાદિત ઇસ્લામિક ભક્તિમય કન્ટેન્ટ અને ટીવી શો જુઓ, જાહેરાત-મુક્ત. ઇબાદત ઍક્ટિવ તમારા માટે કુરાન અને હદીસની રોશની એક ચૅનલમાં ઇસ્લામિક શો તરીકે લાવે છે જે તેને ન માત્ર એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ બનાવે છે પરંતુ તે તમારા ઈમાનને પણ વધારે છે. તમને પ્રખ્યાત ઇસ્લામિક સંસ્થા સુન્ની દાવતે ઇસ્લામીમાંથી મૌલાના શકીર નૂરી, કારી રિઝવાન અને સાદિક રિઝવી વગેરે જેવા ઇસ્લામિક વિદ્વાનોની બયાનાત પણ મળે છે. અમે દુઆ એ ઈફ્તાર (રમઝાન), અશરા એ ઝીલ હિજ્જા (હજ), ઝિક્ર એ ઈમામ એ હુસૈન (મુહરરમ), જશ્ને ઈદ એ મિલાદ અને અન્ય કેટલીક તહેવાર આધારિત લાઇવ ઇવેન્ટને પણ કવર કરીએ છીએ.

ઑર્ડર કરવા માટે, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ
નંબરથી અમને મિસ્ડ કૉલ આપો.
1800 843 0786

*GST EXTRA. Terms and Conditions apply.

**રેકોર્ડિંગની સુવિધા માત્ર D-7000 HD મોડેલ પર જ ઉપલબ્ધ છે.

*જીએસટી અતિરિક્ત. લોગો અને ફોટાઓ સંબંધિત માલિકોની સંપત્તિ છે. સબસ્ક્રાઇબર દ્વારા નાપસંદ કરવામાં ન આવે ત્યાં સુધી સર્વિસ 7 દિવસની સમાપ્તિ પછી પ્રવર્તમાન દરે ચાલુ રહેશે. નિયમો અને શરતો લાગુ. વિગતવાર નિયમો અને શરતો માટે, dishtv.in ની મુલાકાત લો

7 દિવસો પછી ₹1.43* પ્રતિ દિવસ મુજબ લાગુ થશે

સૌથી ઊપર જાઓ