આયુષ્માન ઍક્ટિવ સર્વિસ - ડિશટીવી
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ
ayushmaan active ayushmaan active
ayushmaan active

હમણાં જ ઑર્ડર કરો

  • ચૅનલનું નામ:

  • પૅકની કિંમત:

    1.57*પ્રતિ દિવસ

તમારા વડીલો માટે એક પરફેક્ટ ભેટ

  • ક્લાસિક મૂવી અને ગીતો
  • નાણાકીય માર્ગદર્શન
  • ભક્તિમય ભજનો
  • વેલનેસ ટિપ્સ

વેલનેસ માત્ર યુવાનો માટે જ નહીં પરંતુ વડીલ નાગરિકો માટે પણ મહત્વપૂર્ણ છે. આયુષ્માન ઍક્ટિવ એ વડીલો માટે વન સ્ટોપ વેલનેસ ચૅનલ છે જે પ્રેરણા, સશક્તિકરણ, વેલનેસ સોલ્યુશન્સ, મનોરંજન, આધ્યાત્મિકતા અને ભક્તિ વિષયક કન્ટેન્ટ પહોંચાડે છે. આ સર્વિસમાં, ભારતના સૌથી વિશ્વસનીય નિષ્ણાતો સામાન્ય બિમારીઓ, જીવન અંગેના પાઠ અને કોચિંગ, અને તંદુરસ્ત સંબંધોનું સંચાલન કરવાની રીતો, મુસાફરી અંગે માર્ગદર્શન, નાણાકીય સલાહ વગેરે માટે વડીલો માટેની વેલનેસ ટિપ્સ પ્રદાન કરે છે. એક ચૅનલ જે દરેક મહત્વપૂર્ણ વિષય પર જાગૃતિ ફેલાવે છે અને તમને વિશ્વભરની બાબતો સાથે જોડાયેલ રાખે છે.

ઑર્ડર કરવા માટે, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ
નંબરથી અમને મિસ્ડ કૉલ આપો.
1800 568 2532

*GST EXTRA. Terms and Conditions apply.

**રેકોર્ડિંગની સુવિધા માત્ર D-7000 HD મોડેલ પર જ ઉપલબ્ધ છે.

*જીએસટી અતિરિક્ત. લોગો અને ફોટાઓ સંબંધિત માલિકોની સંપત્તિ છે. સબસ્ક્રાઇબર દ્વારા નાપસંદ કરવામાં ન આવે ત્યાં સુધી સર્વિસ 7 દિવસની સમાપ્તિ પછી પ્રવર્તમાન દરે ચાલુ રહેશે. નિયમો અને શરતો લાગુ. વિગતવાર નિયમો અને શરતો માટે, dishtv.in ની મુલાકાત લો

સૌથી ઊપર જાઓ

ડિશટીવીની જાદુઈ દુનિયામાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમારા માટે દર શુક્રવારે તમામ લેટેસ્ટ બોલિવૂડ ફ્લિક્સ લઈને આવીએ છીએ. અમારું મૂવીઝ ઍક્ટિવ સર્વિસ પેક સબસ્ક્રાઇબ કરો અને દર અઠવાડિયે કોઈપણ જાહેરાતો અને અવરોધ વગરની નવી મૂવી જુઓ. તમે 24x7x365 દિવસ નવા મૂવીની વિશાળ શ્રેણીના ઍક્સેસનો આનંદ પણ લઈ શકો છો. અને જો તમે સપ્તાહ દરમિયાન કોઈપણ ફિચર્ડ મૂવી જોવાનું ચૂકી ગયા હોય તો, અમારા સાપ્તાહિક મૂવી મેરેથોનમાં દર રવિવારે રિપીટ ટેલિકાસ્ટમાં તેને જોઈ શકો છો. આમ તમે ડિશટીવી પર શ્રેષ્ઠ અને જાહેરાત વગરના નવા મૂવીઝ જોઈ શકો છો અને પોતાનું મનોરંજન કરી શકો છો. હમણાં જ સબસ્ક્રાઇબ કરો!