dish next
*25 Mandatory DD channels will be included in NCF calculation
dish 30
With our long-term recharges,
get entertainment for up to
watcho

 

શા માટે ડીશ ટીવી લગાવીએ?

માત્ર એક કનેક્શનથી ઘણું જ વધારે, ડીશ ટીવી તમારા ટીવી જોવાનો દ્રષ્ટિકોણને બદલી રહ્યું છે. પોતે જ જણો કે અમારા ગ્રાહકો અમને શા માટે પસંદ કરે છે.

Largest DTH Provider

સૌથી મોટું ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર

સૌથી મોટું ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર
અમારા 10 કરોડ ખુશ દર્શકો સાથે

24hrs Customer Care

24x7 કસ્ટમર કેર

સમગ્ર ભારતમાં
સૌથી મોટું સર્વિસ નેટવર્ક, 24x7 કસ્ટમર કેર

Recording

રેકોર્ડિંગ

Recording feature in-built
with your set top box.**

5X HD Quality Picture

5x picture clarity

ડિજિટલ પિક્ચર અને સાઉંડ ક્વૉલિટી. પિક્ચર હાઈ ડેફિનીશનવાળી ક્લેરિટી

Instant Recharge

સરળ રિચાર્જ વિકલ્પ

તમારા ડીશ ટીવી ને રિચાર્જ કરવા માટે એપ, વેબસાઇટ, વૉલેટ, ડીલર અથવા બીજા અન્ય ઉપલબ્ધ વિકલ્પોમાંથી પસંદ કરો

dishtv DishNXT HD
dishtv DishNXT
dishtv યૂનિવર્સલ રિમોટ
dishtv ડિશ ઑન વ્હીલ્સ

અમારી પ્રોડક્ટ્સ

dishhd

DishNXT HD

Enjoy your favourite entertainment with 5 times better picture quality, exceptional clarity and crystal-clear surronded sound

 • 5 વખત વધુ
  ગણી સારી પિક્ચર ક્લૅરિટી
 • 5.1 સરાઉન્ડ
  સાઉન્ડ
 • રેકોર્ડિંગ
 • HD
  ચેનલો
 • યુનિવર્સલ
  રિમોટ
વધુ જાણો ઑનલાઇન બુક કરો
dishsd

DishNXT

ડિજિટલ પિક્ચર ક્વૉલિટી, સ્ટીરિયોફોનિક સાઉંડ અને રેકૉર્ડિંગ, ડિજિટલ સેટ-ટૉપ-બૉક્સ રાઇટ ચૉઇસ છે

 • બહુભાષી
  સપોર્ટ
 • ડિજિટલ પિક્ચર
  ક્વૉલિટી
 • સ્ટીરિયોફોનિક
  સાઉંડ
 • રિમાઇન્ડર
  ઉમેરો
 • મનપસંદ ચૅનલ
  ઉમેરો
 • ઝડપી
  નેવિગેશન
વધુ જાણો ઑનલાઇન બુક કરો

યૂનિવર્સલ રિમોટ

HD સેટ ટૉપ બૉક્સની સાથે મેળવો યૂનિવર્સલ રિમોટ. તમારા સેટ ટૉપ બૉક્સ અને બધા મુખ્ય બ્રાન્ડ્સના ટીવીને કંટ્રોલ કરવા માટે એક જ રિમોટ. ઝંઝટ-મુક્ત, બહુ-ઉપયોગી, સુવિધાજનક અને પોસાય એવું માત્ર 250

 • તમારા ટીવી અને સેટ-ટૉપ બૉક્સને ઑપરેટ કરવા માટે
  એક સિંગલ રિમોર્ટ
 • એક જ રિમોટ બધા બ્રાંડના ટીવીની સાથે કાર્ય કરે છે
 • એક આકર્ષક,મેટ
  ફિનીશ સાથે
 • 2 AA
  બૅટરી સાથે કાર્ય કરે છે
વધુ જાણો
dish on wheels

ડિશ ઑન વ્હીલ્સ

મુસાફરી કરતી વખતે છુટેલા બધા મનપસંદ પ્રોગ્રામ અને ટૉપ સ્ટોરીજને રિકવર કરવાનું ઉકેલ

 • ડિજિટલ ક્વૉલિટી
 • 250+ Channels
 • અમારી સાથે જોડાયેલા રહો
 • સર્વશ્રેષ્ઠ
  મનોરંજન
વધુ જાણો

Dish Recommended Combos

તમારા મનોરંજનની ખાસ જરૂરિયાતોને પૂરી કરવા માટે અલગ-અલગ પૅક્સમાંથી પસંદ કરો

dishtv

સ્વાગત પૅક

dishtv

સુપર ફેમિલી

મૅક્સી સ્પોર્ટ્સ

અમારા ઑફર

માય ડીશટીવી એપ મેળવો

 • તરત રિચાર્જ
 • તમારું એકાઉન્ટ મેનેજ કરો
 • ચૅનલ માર્ગદર્શિકા
 • એક્સક્લૂસિવ ઇન-એપ ઑફર્સ
App
હવે ડીશટીવી
Alexa પર પણ ઉપલબ્ધ

ડીલરને શોધો

અમારા લેટેસ્ટ

ટીવી કમર્શિયલ જુઓ

*વધારાની જીએસટી નિયમો અને શરતો લાગુ.

**Feature available in Dish NXT HD and Dish HD+ boxes only.

સૌથી ઊપર જાઓ

ભારતીય સેટેલાઇટ ટેલિવિઝન ઉદ્યોગ રાષ્ટ્રમાં એક મુખ્ય પરિવર્તન લાવવાનાં ગતિ પર છે.તે ડિજીટલ એડવાન્સ્ડ સોલ્યુશન્સ સાથેના એનાલોગ કેબલ નેટવર્ક્સને સંપૂર્ણ રીતે બદલવા માટેના મિશન પર આગળ વધ્યું હતું જે ટેલિવિઝન જોવાનું એક અનફર્ગેટેબલ અનુભવ છે.આખો દિવસ સુધી મનોરંજનનો આનંદ માણો.

એશીયાના સૌથી મોટા ડીટીએચ સેવા પૂરી પાડનાર તરીકે, ડીશ ટીવી આ ઉત્ક્રાતિને આગળ વધારવામાં ઉદ્યોગને મદદ કરે છે અને આ મિશનને શક્ય બનાવવા માટે નવા સુધારેલ સાધનો પ્રસ્તુત કરે છે. અમારા ઉચ્ચતમ તકનિકી જ્ઞાન અને નિષ્ણાંતોની એક સમર્પિત ટીમ સાથે,અમે ડીશ ટીવી ખાતે અમારા ગ્રાહકોને ગુણાત્મક,માત્રાત્મક, શુદ્ધ અને વ્યાખ્યાયિત સેવાઓ માણવાનો આનંદ આપીએ છીએ, જેનાથી ટેલીવિઝન જોવાનો તેમનો અનુભવ વધુ આનંદ-દાયક બની રહે છે. અમારા અદ્ભુત ચિત્રની ગુણવતા અને સુપર્બ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમની સાથેનું HD ડિજીટલ સેટ ટોપ બૉક્સ અમને દરેક સમયે કંઈક વધુ ઉપલબ્ધ કરાવવા માટે સક્ષમ બનાવે છે.

સમગ્ર ભારતમાં અમારી હાજરીને લીધે રાષ્ટ્રની દરેક શેરીઓ અને ખૂણાઓમાં મનોરંજન પહોંચી જાય તેવું સુનિશ્ચિત થાય છે. આ સ્પર્ધાત્મક જગતમાં આગળ રહેતાં, ડીશ ટીવી તેના ગ્રાહકોને શક્ત હોય તેવી બધી જ રીતો દ્વારા શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે હંમેશા તત્પર રહે છે.