1. કોઈ પ્લાન પસંદ કરો
  2. એક પૅક પસંદ કરો
  3. વિગતો ભરો
*GST Extra. T&C Apply.

કઈ ઑફર પસંદ કરવી તે વિચારી રહ્યા છો?

1800-274-9109 પર મિસ્ડ કૉલ આપો

 વારંવાર પૂછાતા પ્રશ્નો

તમે dishtv.in પર નવું ડિશટીવી કનેક્શન ઑનલાઇન બુક કરી શકો છો. 

1. કનેક્શન મેળવવા માટે અમારી વેબસાઇટ પર નવું કનેક્શન વિભાગ પર જાઓ.

2. તમારી પસંદગીની ઑફર અને પૅકની ભાષા પસંદ કરો.

3. વિગતોની સમીક્ષા કરો, તમારી પસંદગીની પુષ્ટિ કરો અને તમારું ઍડ્રેસ દાખલ કરો.

4. તમારી ચુકવણીની પદ્ધતિ પસંદ કરો.

5. તરત જ તમારું ઑર્ડર આઇડી મેળવો.

6. આભાર પેજ પર 6 ઓટીટી એપ ધરાવતી કૉમ્પ્લિમેન્ટરી સ્માર્ટ+ સર્વિસનો ક્લેઇમ કરવાનું ભૂલશો નહીં

હા, ડિશટીવી સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે.

અમારી વેબસાઇટના નવા કનેક્શન સેક્શનમાં લેટેસ્ટ ઑફર તપાસો અથવા ડિશટીવી ની મુલાકાત લો

ડિશટીવી ઑફર:

· HD પિક્ચર ક્વૉલિટી અને ક્રિસ્ટલ-ક્લિયર સાઉન્ડ

· વ્યાજબી નવા કનેક્શન ઑફર

· મફત ઇન્ટૉલેશન સેવા

· ટીવી + ઓટીટી એપ માટે સ્માર્ટ સેટ-ટૉપ બૉક્સ

તમે આ દ્વારા ચુકવણી કરી શકો છો:

· ક્રેડિટ/ડેબિટ કાર્ડ

· નેટ બેન્કિંગ

· યૂપીઆઇ

· વૉલેટ

·        કૅશ ઑન ડિલિવરી (COD)

કસ્ટમર કેરને અહીં કૉલ કરો +91 95017-95017 તમારા ઑર્ડરના સ્ટેટસને ટ્રૅક કરવા માટે.

ઇન્સ્ટોલેશન સામાન્ય રીતે બુકિંગના 24 કલાક ની અંદર પૂર્ણ થાય છે.

ના, બધા નવા ડિશટીવી કનેક્શન માટે ઇન્સ્ટોલેશન મફત છે.

તમારા કનેક્શનમાં શામેલ છે:

· સેટ-ટૉપ બૉક્સ (એસટીબી)

· ડિશ એન્ટેના

· રિમોટ કંટ્રોલ

· કનેક્ટિંગ કેબલ્સ અને ઍક્સેસરીઝ

· મફત ઇન્સ્ટોલેશન

· વૉરંટી

ખુલ્લા વિસ્તારમાં (રૂફ, બાલ્કની, ટેરેસ, વરંડા) ઇન્સ્ટૉલ કરવામાં આવશે જ્યાં ખુલ્લુ આકાશ /b> હોય, જેથી અડચણ વગર સિગ્નલ મળતું રહે.

હા. દરેક ટીવીને તેના પોતાના એસટીબીની જરૂર છે. તમે નજીવા ખર્ચ પર એક એકાઉન્ટ હેઠળ 3 એસ્ટ્રા કનેક્શન સુધી ઉમેરી શકો છો.

હા. Dish SMRTHUB સાથે, તમે YouTube, Amazon Prime Video અને Watcho જેવી ટીવી ચૅનલો અને ઓટીટી એપ જોઈ શકો છો. (ઓટીટી સબસ્ક્રિપ્શન અલગથી વેચાયેલ છે.)

· સેટ-ટૉપ બૉક્સ પર 5 વર્ષ

· ઇન્સ્ટોલેશન પર 1 વર્ષ

·        1 વર્ષ LNB, રિમોટ અને પાવર એડેપ્ટર પર
(જો કનેક્શન ઍક્ટિવ હોય અને સતત 30 દિવસથી વધુ સમય માટે ડિઍક્ટિવેટ ન હોય તો વૉરંટી માન્ય છે અને તે ઑફર માટે અલગ હોઈ શકે છે.)

કૉલ કરો +91 95017-95017 અને અમારી ટીમ તમને તમારું કનેક્શન શિફ્ટ કરવામાં મદદ કરશે.