શ્રેષ્ઠ લાભોનો આનંદ માણો
પરિચયડિશ ટીવી કી
શ્રેષ્ઠ લાભોનો આનંદ માણો
શા માટે પસંદ કરવું
ડિશ ટીવી
તમારા સેમસંગ ટીવી માટે
વારંવાર પૂછાતા પ્રશ્નો
જ્યારે તમે ટીવી કી કાર્યક્ષમતા સાથે સેમસંગ ટીવી ખરીદો છો, ત્યારે તમને કોઈ અતિરિક્ત ખર્ચ વગર ડિશટીવીની ડીટીએચ સર્વિસ + 16 ઓટીટી એપનું 30 દિવસનું સબ્સક્રિપ્શન પ્રાપ્ત થાય છે*. આ ઑફર તમને Watcho સાથે Disney+ Hotstar, Sony LIV, ZEE5, Lionsgate Play અને અન્ય ડિશટીવીની વિશાળ શ્રેણીની ચૅનલો અને ઓટીટી એપનો અનુભવ કરવાની સુવિધા આપે છે.
* જો એન્ટેનાની જરૂર હોય તો ₹ 500 નું અતિરિક્ત શુલ્ક લાગુ પડે છે.
ઉપરોક્ત નંબર પર મિસ્ડ કૉલ કર્યા પછી, અમારી ગ્રાહક સપોર્ટ ટીમ તમારો સંપર્ક કરશે. જરૂરી વિગતો લીધા પછી અમારા ટેકનિશિયન તમને ઇન્સ્ટોલેશન અને ઍક્ટિવેશનમાં મદદ કરવા માટે મુલાકાત લેશે.
કૃપા કરીને નોંધ કરો કે ઇન્સ્ટોલેશન કૉમ્પ્લિમેન્ટરી છે અને જો આઉટડોર ઍન્ટેનાની જરૂર હોય, તો તેના માટે ₹500 શુલ્ક લેવામાં આવશે.
સેમસંગ ટીવી અથવા ઉપલબ્ધ વૉરંટી સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે, કૃપા કરીને સેમસંગ ગ્રાહક સપોર્ટનો સંપર્ક કરો. કોઈપણ ડિશટીવી સર્વિસ સંબંધિત પ્રશ્નો માટે, 95017 95017 પર ડિશટીવી કસ્ટમર સપોર્ટનો સંપર્ક કરો
Watcho એ ડિશ ટીવીનું ઓટીટી એગ્રીગેશન પ્લેટફોર્મ છે જે તમને એક જ સબ્સક્રિપ્શન સાથે બહુવિધ ઓટીટી એપનો ઍક્સેસ આપે છે. તમારા ડિશ ટીવી સ્માર્ટ+ કનેક્શનના સફળ ઍક્ટિવેશન પર, તમે તમારા ડિશ ટીવી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર સાથે Watcho એપ અથવા વેબસાઇટ પર લૉગ ઇન કરી શકો છો અને Disney+ Hotstar, Sony LIV, ZEE5 અને અન્ય ઓટીટી એપમાંથી કન્ટેન્ટનો આનંદ માણવાનું શરૂ કરી શકો છો.