ત્વરિત રિચાર્જ કરો
રજિસ્ટર કરેલ મોબાઇલ નંબર અથવા વીસી નંબર દાખલ કરો.
આગળ વધો
પૅક બનાવવા માટેની તમારી માર્ગદર્શિકા
ક્યુરેટેડ ઑફરિંગમાંથી પસંદ કરો
01
વૅલ્યૂ સેવર પૅક
વેલ્યૂ સેવર પૅક સાથે તમારા પરિવાર સાથે તમારી મનપસંદ ચૅનલોનો આનંદ માણો.
વૅલ્યૂ સેવર પૅક જુઓ
add-remove-image
02
ચૅનલ ઉમેરો/હટાવો
તમારા સબ્સ્ક્રાઇબ કરેલા પૅકને કસ્ટમાઇઝ કરવા માટે વ્યક્તિગત ફ્રી-ટૂ-એર (એફટીએ) અને પે ચૅનલોની યાદી.
બધી ચૅનલ જુઓ
recommend-image
03
બધા પૅક જુઓ
બધા જ યૂઝર માટે ડિઝાઇન કરેલ ડિશટીવી પૅક્સ અને ચૅનલોની સંપૂર્ણ યાદી જુઓ.
બધા પૅક જુઓ
exploreall-image

તમારા મનપસંદ કન્ટેન્ટનો આનંદ લો.

દિવસભર, દરરોજ.

લાઇવ TV
ટીવી શો
30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
લાઇવ TV
ટીવી શો
60 મિનિટ
discovery-icon
હમણાં જુઓ
ઉમેરો
લાઇવ TV
ટીવી શો
30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
લાઇવ TV
ટીવી શો
30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
લાઇવ TV
ટીવી શો
30 મિનિટ
discovery-icon
હમણાં જુઓ
ઉમેરો
લાઇવ TV
ટીવી શો
30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
લાઇવ TV
ટીવી શો
30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
લાઇવ TV
ટીવી શો
30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
લાઇવ TV
ટીવી શો
30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
લાઇવ TV
ટીવી શો
30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
લાઇવ TV
ટીવી શો
30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
લાઇવ TV
ટીવી શો
30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
લાઇવ TV
ટીવી શો
30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
લાઇવ TV
ટીવી શો
30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
લાઇવ TV
ટીવી શો
30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
લાઇવ TV
ટીવી શો
30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
ઍક્ટિવ સર્વિસિસ
કૉમેડી ઍક્ટિવ
કૉમેડી શો જુઓ | 30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
ઍક્ટિવ સર્વિસિસ
હૉલીવુડ ઍક્ટિવ
હૉલીવુડ સર્વિસ જુઓ | 30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
ઍક્ટિવ સર્વિસિસ
કિડ્સ ઍક્ટિવ
કિડ્સ શો જુઓ | 30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
ઍક્ટિવ સર્વિસિસ
મૂવીઝ ઍક્ટિવ
મૂવી શો જુઓ | 30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
ઍક્ટિવ સર્વિસિસ
ટૉપર્સ ઍક્ટિવ
ટૉપર્સ શો જુઓ | 30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
ઍક્ટિવ સર્વિસિસ
શૉર્ટ્સ ટીવી ઍક્ટિવ
શોર્ટ્સ ઍક્ટિવ શો જુઓ | 30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
ઍક્ટિવ સર્વિસિસ
કૉમેડી ઍક્ટિવ
કૉમેડી શો જુઓ | 30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
ઍક્ટિવ સર્વિસિસ
હૉલીવુડ ઍક્ટિવ
હૉલીવુડ સર્વિસ જુઓ | 30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
ઍક્ટિવ સર્વિસિસ
કિડ્સ ઍક્ટિવ
કિડ્સ શો જુઓ | 30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
ઍક્ટિવ સર્વિસિસ
મૂવીઝ ઍક્ટિવ
મૂવી શો જુઓ | 30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
ઍક્ટિવ સર્વિસિસ
ટૉપર્સ ઍક્ટિવ
ટૉપર્સ શો જુઓ | 30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
ઍક્ટિવ સર્વિસિસ
શૉર્ટ્સ ટીવી ઍક્ટિવ
શોર્ટ્સ ઍક્ટિવ શો જુઓ | 30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
ઍક્ટિવ સર્વિસિસ
કૉમેડી ઍક્ટિવ
કૉમેડી શો જુઓ | 30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
ઍક્ટિવ સર્વિસિસ
હૉલીવુડ ઍક્ટિવ
હૉલીવુડ સર્વિસ જુઓ | 30 મિનિટ
હમણાં જુઓ
ઉમેરો
Dish HD મનોરંજન અહીંથી શરૂ થાય છે
સરળ પ્લાન. શ્રેષ્ઠ મૂલ્ય.
પૅક સાથે HD પ્લાન
Dish HD
₹ 1355*
3 મહિનાના પૅક સાથે
Product Image
  • અનલિમિટેડ ટીવી
  • 3 મહિનાનું પૅક
  • HD/SD માં પૅકને કસ્ટમાઇઝ કરવાની અને ચૅનલ સ્વિચ કરવાની સુવિધા
  • Prime-lites

    પ્રાઇમ

  • picture-quality

    5X પિક્ચર ગુણવત્તા

  • surround-icon

    સાઉંડ

  • 3 Years Warranty

    સર્વિસ વૉરંટી

પસંદ કરો
પૅક સાથે HD પ્લાન
Dish HD
₹ 1355*
ત્રણ મહિનાના પૅક સાથે
Product Image
  • અનલિમિટેડ ટીવી
  • 3 મહિનાનું પૅક
  • Prime-lites

    પ્રાઇમ

  • picture-quality

    5X પિક્ચર ગુણવત્તા

  • surround-icon

    સાઉંડ

  • 3 Years Warranty

    સર્વિસ વૉરંટી

પસંદ કરો
*GST Extra. T&C Apply.

કઈ ઑફર પસંદ કરવી તે વિચારી રહ્યા છો?

1800-274-9109 પર મિસ્ડ કૉલ આપો

વારંવાર પૂછાતા પ્રશ્નો
ડિશ ટીવી શું છે?
ડિશટીવી ભારતની અગ્રણી ડાયરેક્ટ-ટુ-હોમ (ડીટીએચ) સેવા પ્રદાતા છે. ડિશટીવી સાથે, તમને તમારા ટીવી પર સીધા મનોરંજન અને રમતગમતથી લઈને સમાચાર અને બાળકોના કાર્યક્રમો સુધી - સેંકડો ટીવી ચૅનલોની ઍક્સેસ, ક્રિસ્ટલ-ક્લિયર પિક્ચર, હાઇ-ડેફિનિશન ઑડિયો મળે છે.
ડિશટીવી શા માટે પસંદ કરવું?
  • વ્યાજબી પૅકેજ: તમારા પોતાના પૅકને કસ્ટમાઇઝ કરો અને તમે જોતા હોવ એ ચૅનલ માટે જ પે કરો.
  • સરળ ઇન્ટૉલેશન: માત્ર ફોન કૉલ દ્વારા અથવા ઑનલાઇન બુકિંગ કરીને તમારા ઘરે ઝડપથી ડિશ ટીવી સેટ-અપ મેળવો.
  • કોઈપણ સમયે રિચાર્જ કરો: અમારી ઍપ અથવા વેબસાઇટ દ્વારા તમારા બિલને ઑનલાઇન પે કરો અથવા ટૉપ-અપ કરો.
  • ઝંઝટ-મુક્ત ગ્રાહક સપોર્ટ: અમારી ટીમ તમને કોઈપણ સમસ્યાઓને તરત જ ઉકેલવામાં મદદ કરવા માટે 24/7 ઉપલબ્ધ છે. · ઍડ-ઑન અને સર્વિસ: DISHTV SMART+, મલ્ટી-ટીવી કનેક્શન, અને વિડીયો-ઑન-ડિમાન્ડ જેવી અતિરિક્ત સર્વિસનો આનંદ માણો.
ડિશટીવી કેવી રીતે કામ કરે છે?
ડિશટીવી તમારા ઘરમાં ઇન્સ્ટૉલ કરેલ એક નાની સેટેલાઇટ ડીશનો ઉપયોગ કરે છે જેથી તે અવકાશમાં સેટેલાઇટથી સીધા સિગ્નલ પ્રાપ્ત કરી શકે. સિગ્નલ તમારા સેટ-ટૉપ બૉક્સ દ્વારા રૂટ કરવામાં આવે છે અને રીઅલ ટાઇમમાં તમારા ટીવી પર પ્રદર્શિત થાય છે.
ડિશટીવી કોણે સેટ કરવું જોઈએ?

નવા ટીવી દર્શકો: જો તમે ઘરે તમારું પ્રથમ ટીવી કનેક્શન સેટ કરી રહ્યા છો.

  • પરિવારોનું સ્થળાંતર: જો તમે સ્થળાંતર કરી રહ્યા છો અને તમારા કનેક્શનને સરળતાથી ટ્રાન્સફર કરવા માંગો છો.
  • હાલના ગ્રાહકો: જો તમે અન્ય રૂમ અથવા વેકેશન હોમમાં સેકન્ડરી કનેક્શન ઉમેરવા માંગો છો.

ડિશટીવી પ્રોડક્ટ રેન્જ - તમારા જોવાના અનુભવને અનુરૂપ ડિઝાઇન કરેલ છે

ડિશટીવીમાં, અમે તમારી જીવનશૈલી અને પસંદગીઓ સાથે મેળ ખાતી વિવિધ પ્રકારની પ્રોડક્ટ લાવીએ છીએ. તમારા ટીવીની જરૂરિયાત ગમે તે હોય, અમારી પાસે તમારા માટે કંઈક છે:

Dish HD અમારા હાઇ-ડેફિનિશન સેટ-ટૉપ બૉક્સ સાથે અદ્ભુત પિક્ચર ક્લૅરિટી અને રિચ ઑડિયોનો અનુભવ કરો.

DishSMRT HUB DishSMRT HUB સાથે તમારા ટીવીને સ્માર્ટ ટીવીમાં રૂપાંતરિત કરો. તમારા સેટેલાઇટ ટીવી સાથે લોકપ્રિય ઍપમાંથી કન્ટેન્ટ સ્ટ્રીમ કરો.

DISHTV SMART+ એસટીબી ડોંગલ તમારા હાલના સેટ-ટૉપ બૉક્સમાં સ્માર્ટ કાર્યક્ષમતા ઉમેરવાની એક સરળ રીત, તમને ઑન-ડિમાન્ડ મનોરંજનની દુનિયાનો આનંદ માણવા દે છે.

DISHTV SMART+ ટીવી કી કૉમ્પેક્ટ, પ્લગ-એન્ડ-પ્લે ટીવી કી જે તમને તમારા ટીવી પર સીધી ઍપ અને વિડિઓ-ઑન-ડિમાન્ડને સ્ટ્રીમ કરવાની સુવિધા આપે છે.

Dishtv universal Remote એક જ યુનિવર્સલ રિમોટ સાથે તમારા બધા ડિવાઇસનું નિયંત્રણ કરો - સરળ, સુવિધાજનક અને તમારા ટીવી અનુભવને સરળ બનાવવા માટે ડિઝાઇન કરેલ.

તમારા ઘર માટે કઈ ડીટીએચ સર્વિસ શ્રેષ્ઠ છે?
શ્રેષ્ઠ ડીટીએચ સેવા તમારા પૅકમાં ફેરફાર કરવા માટે વિશાળ શ્રેણીની ચૅનલ, અવરોધ વગરની રિચાર્જ પ્રક્રિયા, ઝંઝટ-મુક્ત ગ્રાહક સપોર્ટ અને સુવિધા પ્રદાન કરે છે-જેમ કે ડિશટીવી!
શું ડિશટીવીને ભારતમાં શ્રેષ્ઠ ડીટીએચ બનાવે છે?

નીચેના ફીચર્સ અને લાભો ડિશટીવીને ભારતમાં શ્રેષ્ઠ ડીટીએચ બનાવે છે:

• અસાધારણ પિક્ચર ગુણવત્તા

• સરળ રિચાર્જ

• મારા પૅકને બદલો

• ત્વરિત મદદ

• અતુલનીય ગ્રાહક સપોર્ટ: મફત અને સુરક્ષિત ઇન્સ્ટોલેશન, 24/7 સહાય

ડિશટીવી જોવાની વિવિધ રીતો શું છે?

એકવાર તમારી પાસે કનેક્શન હોય, તો તમે તમારા ટીવી, ફોન અને લૅપટૉપ પર ભારતમાં શ્રેષ્ઠ ડીટીએચ સેવા પ્રદાતાઓમાંથી એક ડિશટીવી જોઈ શકો છો.

*ફોન અને લૅપટૉપ માટે તમારી પાસે લાગુ સબસ્ક્રિપ્શન હોવું જોઈએ

ડિશટીવી કયા સબ્સક્રિપ્શન પૅકેજ ઑફર કરે છે?

તમે અમારા કન્ઝ્યુમર કોર્નર વિભાગમાં ડિશટીવીના તમામ પૅકેજ એક્સપ્લોર કરી શકો છો.

dishtv.in/consumer-corner.html

ડિશટીવીને અન્ય ડીટીએચ પ્રદાતાઓથી અલગ શું બનાવે છે?

અમે અત્યાધુનિક ટેકનોલોજી સાથે પ્રીમિયમ મનોરંજન પ્રદાન કરીએ છીએ, જે ભારતીય ટીવીને ફરીથી વ્યાખ્યાયિત કરતાં, કોઈપણ સમયે, ક્યાંય પણ જોવા માટે તૈયાર છે.

dishtv.in/about-us.html

તમે તમારા ડિશટીવી કનેક્શનને સરળતાથી કેવી રીતે રિચાર્જ કરી શકો છો?

તમે અમારી સુવિધાજનક ઑનલાઇન ડીટીએચ રિચાર્જ સર્વિસનો ઉપયોગ કરીને તમારા ડિશટીવી કનેક્શનને સરળતાથી રિચાર્જ કરી શકો છો.

dishtv.in/#instant-recharge

નવું ડિશટીવી ડીટીએચ કનેક્શન કેવી રીતે મેળવવું?

3 સરળ પગલાંમાં નવું ડિશટીવી કનેક્શન પ્રાપ્ત કરો:

• તમારું બૉક્સ પસંદ કરો

• એક પૅક પસંદ કરો

• ચુકવણી કરો

મલ્ટી ડીટીએચ કનેક્શન કેવી રીતે મેળવવું?

મલ્ટી ડીટીએચ કનેક્શન મેળવવા માટે, તમે હાલના અને ઍક્ટિવ યૂઝર હોવા જોઈએ.

હમણાં બુક કરો: dishtv.in/multi-connection.html

નવું ડીટીએચ કનેક્શન ઍક્ટિવેટ કરવામાં કેટલો સમય લાગશે?

એકવાર તમે કનેક્શન બુક કરો પછી, સંપૂર્ણ સેટઅપ 12-24 કાર્યકારી કલાકોમાં પૂર્ણ થશે, અને તમારું કનેક્શન તે જ દિવસ અથવા આગામી દિવસે ઍક્ટિવેટ કરવામાં આવશે!

વધુ કોઈ પ્રશ્નો છે? 09501795017 પર ડિશટીવીનો સંપર્ક કરો.