holi-image

2 સરળ પગલાંમાં તમારા બૉક્સને અપગ્રેડ કરો

  1. કોઈ પ્લાન પસંદ કરો
  2. વિગતો ભરો

HD પ્લાન
Dish HD
₹X,XXX*
Dish HD
મુખ્ય સુવિધાઓ
ટ્રુ HD ગુણવત્તા
ડિજિટલ પિક્ચર ક્વૉલિટી
  • vvfv,dfpl
SMRT પ્લાન
DishTV SMRT HUB
₹X,XXX*
DishTV SMRT HUB
મુખ્ય સુવિધાઓ
Digital Pictures
કસ્ટમાઇઝેબલ હોમ સ્ક્રીન
 Live Tv Channels
લાઇવ ટીવી ચૅનલ + ઓટીટી એપ
  • vvfv,dfpl

*GST Extra. T&C Apply.



 વારંવાર પૂછાતા પ્રશ્નો

  • નવા સેટ-ટૉપ બૉક્સમાં અપગ્રેડ કરવાનો ખર્ચ તમારા હાલના સેટ-ટૉપ બૉક્સ મોડેલ અને તમે પસંદ કરેલા પૅકના આધારે અલગ હોય છે. લેટેસ્ટ કિંમતની વિગતો માટે dishtv.in વેબસાઇટની મુલાકાત લો.

  • ડિશ ટીવી HD સેટ-ટૉપ બૉક્સ અને Android સેટ-ટૉપ બૉક્સ સહિત બે સેટ-ટૉપ બૉક્સ અપગ્રેડ વિકલ્પો પ્રદાન કરે છે. દરેક વિવિધ વિશેષતાઓ અને લાભો પ્રદાન કરે છે. તમે વિકલ્પો શોધી શકો છો અને ડિશ ટીવી વેબસાઇટ પર વ્યક્તિગત ભલામણો જોઈ શકો છો

  • તમે બધા અલગ ડિશ ટીવી સેટ ટૉપ બૉક્સના લાભોની તુલના કરી શકો છો here (અહીં યૂઝરને સેટ ટૉપ બૉક્સ કાર્ડ પર લઈ જશે)

  • DishSMRT HUB એ એન્ડ્રોઇડ ટીવી આધારિત ઇન્ટરનેટ કનેક્ટેડ સેટ-ટૉપ બૉક્સ છે

  • તે તમને નિયમિત ટીવી ચૅનલો ઉપરાંત વિવિધ એપ્સ અને ગેમ્સ (તમારા સબસ્ક્રિપ્શનના આધારે) નો ઍક્સેસ આપે છે. તે Google આસિસ્ટન્ટ, ક્રોમકાસ્ટ, વાઇ-ફાઇ અને બ્લૂટૂથ સપોર્ટ અને વૉઇસ રિમોટ સાથે આવે છે.

  • હા, DishSMRT HUB બૉક્સનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે યોગ્ય ઇન્ટરનેટ કનેક્શનની જરૂર છે. સ્થિર બ્રૉડબૅન્ડ કનેક્શન સાથે, તમે Google Playstore પરથી Amazon Prime, ZEE5, Voot, SonyLIV, Alt Balaji, Hotstar, YouTube, Hungama Play, Epicon, Topper Learning અને અન્ય વિવિધ એપમાંથી મફતમાં ઓટીટી કન્ટેન્ટ ડાઉનલોડ કરી અને જોઈ શકો છો (સબસ્ક્રિપ્શન એપ શુલ્ક મુજબ છે)

  • એપ સેક્શનમાંથી તમે તમારા સેટ-ટૉપ બૉક્સ પર ફીચર્ડ અને પ્રીલોડ કરેલી એપ જેમ કેrime Video, ZEE5, Voot, SonyLIV, Alt Balaji, Hungama , Watcho, Hungama Play Epicon અને Topper Learning ઍક્સેસ કરી શકો છો. તમે ઓટીટી (YouTube, Hotstar), સ્પોર્ટ્સ (ESPN, CNBC, NBC, Fox Sports), ન્યૂઝ (NDTV, Aaj Tak, India Today), સોશિયલ મીડિયા (Facebook watch), પ્રેરણાત્મક (TED Talks), કુકિંગ (Food Network, Kitchen Stories)), ભક્તિમય (Bhakti) વગેરે જેવી ઍપ અથવા ગેમ્સ (Asphalt, Bomb squad, Mars) શૈલીઓમાં એન્ડ્રોઇડ ટીવી પ્લેસ્ટોર પર ઉપલબ્ધ હજારો ઍપમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો

  • પ્લે સ્ટોર પર ઉપલબ્ધ મફત એપ અથવા ગેમનો ઉપયોગ કરવા માટે કોઈ અલગ ખર્ચ નથી અને Google જેમ કે YouTube, Google Play Movies & TV, Google Play Music, Google Play Games અને અન્ય એપ ઉપલબ્ધ છે (જોડાયેલ સંપૂર્ણ લિસ્ટ જુઓ). જોકે, તમારે પેઇડ એપના સબ્સ્ક્રિપ્શન પ્લાન મુજબ વધારાનું સબ્સ્ક્રાઇબ કરવું પડી શકે છે