મલ્ટી-ટીવી કનેક્શન બુક કરો

મલ્ટી-ટીવી કનેક્શન

શું તમે તમારી ટીમની મૅચ લાઇવ જોવા ઇચ્છો છો, પરંતુ તમારાં બાળકો કાર્ટૂન માટે રડી રહ્યાં છે?

ડિશટીવીનું મલ્ટીટીવી કનેક્શન મેળવો અને તમારા મનોરંજન સાથે સમાધાન કરશો નહીં

multi-tv-banner
multi-tv-mobilebanner
multitv-banner-two
multitv-mobile-banner2
multitv-banner-three
multitv-mobilebanner3
multitv-banner-four
multitv-mobilebanner4

 વારંવાર પૂછાતા પ્રશ્નો

મલ્ટી-ટીવી કનેક્શન તમને તમારા મુખ્ય એકાઉન્ટમાં 3 સુધીના અતિરિક્ત ડિશટીવી કનેક્શન ઉમેરવાની સુવિધા આપે છે, જેથી તમે માત્ર એક એકાઉન્ટ સાથે તમારા ઘરમાં બહુવિધ ટીવી પર ડિશટીવીનો આનંદ માણી શકો.

હા! તમે તમારી મુખ્ય ટીવી જેવી જ ચૅનલો પ્રતિબિંબિત કરી શકો છો અથવા દરેક અતિરિક્ત ટીવી માટે અલગ ચૅનલો/પૅક પસંદ કરી શકો છો.

દરેક અતિરિક્ત ટીવી માટે: · નેટવર્ક કેપેસિટી ફી (એનસીએફ) તરીકે ₹50 + ટૅક્સ

વત્તા તમે પસંદ કરેલી ચૅનલો અથવા પૅકની કિંમત

ચોક્કસ! તમે ડિશટીવી ઍપ, વેબસાઇટ દ્વારા અથવા ગ્રાહક સેવા નો સંપર્ક કરીને કોઈપણ સમયે ચૅનલ લિસ્ટમાં ફેરફાર કરી શકો છો.

હા, મલ્ટી-ટીવી હેઠળના તમામ કનેક્શન સરળ મેનેજમેન્ટ માટે એક જ રિચાર્જ તારીખ સાથે સંરેખિત છે.

તમે ડિશટીવી પર મલ્ટી-ટીવી કનેક્શન બુક કરી શકો છો.

તમે એક જ ઘરમાં 1 પેરેન્ટ કનેક્શન સાથે 3 ચાઇલ્ડ કનેક્શન ઉમેરી શકો છો.

જો પેરેન્ટ બૉક્સ ખામીયુક્ત છે અને તેને રિપેર કરી શકાતું નથી, તો તમારા ચાઇલ્ડ કનેક્શનને ડિશટીવી સર્વિસ એન્જિનિયર દ્વારા વેરિફિકેશન પછી વ્યક્તિગત કનેક્શનમાં રૂપાંતરિત કરી શકાય છે.

ના, જો HD કન્ટેન્ટ SD બૉક્સમાં પ્રતિબિંબિત થાય છે, તો તમને માત્ર તે ચૅનલોનું SD વર્ઝન પ્રાપ્ત થશે.

હા, તમે ગ્રાહક સેવાનો સંપર્ક કરીને કોઈપણ કનેક્શન માટે સર્વિસના ટેમ્પરરી સસ્પેન્શનની વિનંતી કરી શકો છો.

ના, તમને તમારા બધા કનેક્શન માટે એક જ સંયુક્ત બિલ પ્રાપ્ત થશે, જે મેનેજ કરવાનું સરળ અને સુવિધાજનક બનાવે છે.