ડિશ ટીવી એક બેજોડ HD પિક્ચર ક્વૉલિટી અને ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ પ્રદાન કરે છે અમારી તકનીકી શ્રેષ્ઠતા, અમારી પહોંચ અને વ્યાજબીપણું અમને અમારા સ્પર્ધકોથી અલગ તારે છે. ડિશ ટીવી ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ અને સૌથી વ્યાજબી ડીટીએચ સેવા છે.
તમે અમારી વેબસાઇટ પર ડિશટીવી કનેક્શન ઑનલાઇન ખરીદી શકો છો. જો તમને કયા પ્રકારનું કનેક્શન લેવું તે નક્કી કરવામાં મદદની જરૂર હોય, તો તમે 1800-270-0300 પર મિસ્ડ કૉલ આપી શકો છો .
હા, ડિશ ટીવી હવે સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે. અમુક પ્રકારના કનેક્શન (જેમ કે અમારા સ્માર્ટ બૉક્સ) ની ઉપલબ્ધતા તમે રહેતા શહેર/વિસ્તારમાં મર્યાદિત હોઈ શકે છે. કૃપા કરીને વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
ડિશ ટીવી એક બેજોડ HD પિક્ચર ક્વૉલિટી અને ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ પ્રદાન કરે છે અમારી તકનીકી શ્રેષ્ઠતા, અમારી પહોંચ અને વ્યાજબીપણું અમને અમારા સ્પર્ધકોથી અલગ તારે છે. ડિશ ટીવી ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ અને સૌથી વ્યાજબી ડીટીએચ સેવા છે.
અમારી પાસે નવા ડિશટીવી કનેક્શન માટેની આકર્ષક ઑફર છે જે મોટાભાગે ચાલુ રહેતી હોય છે. જાણવા માટે અહીં ક્લિક કરો.
હા, તમને તમારા નવા ડિશટીવી કનેક્શન સાથે વોરંટી મળશે ઑફર કરેલી વોરંટીની વિગતો નીચે સૂચિબદ્ધ છે:
નોંધ: ઉપર વર્ણવેલ વોરંટીના લાભો મેળવવા માટે, ગ્રાહકે આ કનેક્શન સળંગ 30 દિવસથી વધુ સમય માટે ડિ-ઍક્ટિવ ના રહે તેની ખાતરી કરવાની રહેશે.
હા, તમને તમારા નવા ડિશટીવી કનેક્શન સાથે વોરંટી મળશે ઑફર કરેલી વોરંટીની વિગતો નીચે સૂચિબદ્ધ છે:
નોંધ: ઉપર વર્ણવેલ વોરંટીના લાભો મેળવવા માટે, ગ્રાહકે આ કનેક્શન સળંગ 30 દિવસથી વધુ સમય માટે ડિ-ઍક્ટિવ ના રહે તેની ખાતરી કરવાની રહેશે.
તમારે સેટ-ટૉપ-બૉક્સ, ડિશ એન્ટેના અને સેટ-ટૉપ-બૉક્સને નિયંત્રિત કરવા માટે રિમોટની જરૂર પડશે આ બધા હાર્ડવેર નવા ડિશટીવી કનેક્શન સાથે આવે છે કેબલ માટે ઇન્સ્ટોલેશન શુલ્ક અને શુલ્ક અતિરિક્ત હોઈ શકે છે.
ડિશ એન્ટેનાને સેટેલાઇટથી અવિરત સિગ્નલ પ્રાપ્ત કરવા માટે આકાશની સ્પષ્ટ દ્રષ્ટિકોણ સાથે ખુલ્લા વિસ્તારમાં ઇન્સ્ટૉલ કરવામાં આવશે તેને રૂફ, વરાન્દા, ટેરેસ અથવા બાલ્કની વગેરે પર ઇન્સ્ટૉલ કરી શકાય છે.
હા, તમારે દરેક ટીવી માટે અલગ સેટ-ટૉપ-બૉક્સની જરૂર પડશે તમે સામાન્ય ખર્ચ પર તમારા પ્રાથમિક કનેક્શન સાથે 3 અતિરિક્ત કનેક્શન ઉમેરી શકો છો.
હા, હવે Dish SMRTHUB સાથે જે DishTVs સ્માર્ટ/કનેક્ટેડ સેટ-ટૉપ-બૉક્સ છે, તમે બંને વિશ્વમાંથી શ્રેષ્ઠ ધરાવી શકો છો. Dish SMRTHUB સાથે, તમે યૂટ્યૂબ, એમેઝોન પ્રાઇમ અને Watcho જેવી ઓટીટી સેવાઓ સાથે નિયમિત ટીવી ચૅનલો જોઈ શકો છો.ક્લિક કરો વધુ જાણવા માટે અહીં. ઓટીટી સેવાઓ માટે સબ્સ્ક્રિપ્શન, જો કોઈ હોય તો, અલગથી ખરીદવું પડશે.
ડિશટીવી ભારતની પ્રથમ અને એશિયાની સૌથી મોટી ડિરેક્ટ-ટુ-હોમ ડિજિટલ મનોરંજન સર્વિસ પ્રોવાઇડર છે જે તમારા ટીવી સેટમાં ઍડવાંસ્ડ મૂલ્ય વર્ધિત સર્વિસ સહિત 500+ કરતાં વધુ ચૅનલ અને સર્વિસ આપે છે.
ડીશ ટીવી એક સેટ ટૉપ બૉક્સ (એસટીબી) અને ડિશ ઍન્ટેના દ્વારા કામ કરે છે, જેણે તમારા ઘરમાં ઇન્સ્ટૉલ કરવામાં આવે છે. આ ઍન્ટેના એક કેબલની મદદથી, તમારા ટીવીથી કનેક્ટ કરવામાં આવે છે, જે કે તમારા ટીવી સેટ સાથે લિંક થાય છે. એસટીબી ઍન્ટેનાથી સિગ્નલ ડીકોડ કરે છે, અને તમારા મનપસંદ ચૅનલને તમારા ટીવી સ્ક્રીન સુધી લાવે છે.
કોઈ વાંધો નહીં! ડીશ ટીવી ડિજીટલ અને ડાયરેક્ટ છે, એનો અર્થ એ થાય કે તમે જ્યારે ડીશ ટીવીને ઇનસ્ટોલ કરવાનું પસંદ કરો ત્યારે, તમારે તમારા કેબલ કનેક્શનમાં ખલેલ પહોંચાડવાની જરૂર નથી, તમારી પોતાની ડીશ ટીવી ઇનસ્ટોલ કરો, તમારા હાલના ટીવી સાથે સરળતાથી સેટ-ટોપ બોક્સ કનેક્ટ કરો, તમારા વ્યક્તિગત બેજોડ વ્યુઇંગ કાર્ડને અંદર દાખલ કરો અને તમે શરૂ કરવા માટે તૈયાર છો!
વાસ્તવમાં, તમે તમારા વર્તમાન કેબલ કનેક્શનને ખલેલ પહોંચાડ્યા વિના નોર્મલ ટીવી મૉડમાં જોઈ શકો છો અને ડીશ ટીવીને તમે એવી મૉડમાં જોઈએ શકો છો, આ માટે તમારે તમારા ટીવી સેટના રિમોટમાંથી એવી વિકલ્પ પસંદ કરવાનો રહેશે. એનો અર્થ એ થાય કે તમે એ બન્ને ઇનપુટનો સમાન સમય પર ઉપયોગ કરી શકો છો
તમે કોઇપણ ડીશ ટીવીના અધિકૃત ડીલર દ્વારા ડીશટીવીના નવા અને ઉત્તેજક જગતનો અનુભવ કરી શકો છો. તમારી નજીકના મોટાભાગના કન્ઝ્યુમર ડ્યુરેબલ આઉટલેટ, ડીશ ટીવી ડીલર તરીકે અધિકૃત કરવામાં આવેલ છે. તમે અમારી વેબસાઇટ પર જઈ, ડીલર સ્થળ સેક્શનમાં જઇને પણ તમારી નજીકના ડીલર શોધી શકો છો. અહીં ક્લિક કરો ડિશ ટીવી ડીલર લોકેટરની મુલાકાત લેવા માટે.
હા, ડિશ ટીવી ભારતના બધા રાજ્યોમાં ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે, "ડિશ ટીવી ડીલર લોકેટર" ની મુલાકાત લો અને તમારા નજીકના ડિશ ટીવી ડીલર માટે તમારા એરિયાના પિન કોડનો ઉપયોગ કરો. અહીં ક્લિક કરો ડિશ ટીવી ડીલર લોકેટરની મુલાકાત લેવા માટે.
તમારું સેટ-ટૉપ-બૉક્સ બાર મહિનાની હાર્ડવેર વોરંટી સાથે આવે છે. સામાન્ય રીતે ડિશ અને એલએનબીમાં કંઈ ખોટું થતું નથી. જોકે, તમારા ડીલર તમને ઇન્સ્ટોલેશન પછી60 દિવસો માટે મફત સહાય આપશે.
જ્યારે તમે ડિશ ટીવી કનેક્શન બુક કરો ત્યારે તમને નીચે જણાવેલ હાર્ડવેર/ઇક્વિપમેન્ટ સાથે મળે છે:
વીસી સહિત સેટ ટૉપ બૉક્સ તમારા ઘરમાં ઇન્સ્ટૉલ કરીને તમારા ટીવીની સાથે કનેક્ટ કરવામાં આવશે. ડિશને બહાર અગાસી/ આંગણા/ બાલકની/ બગીચા વગેરેમાં લગાડવામાં આવશે, જ્યાંથી તે સૅટેલાઇટની દિશામાં વગર કોઈ અવરોધના ફોકસ થઈ શકે. આ ઇંસ્ટૉલેશન અમારા એક્સપર્ટ દ્વારા કરવામાં આવશે.
જ્યારે તમે ડિશ ટીવી કનેક્શન બુક કરો ત્યારે તમને નીચે જણાવેલ હાર્ડવેર/ઇક્વિપમેન્ટ સાથે મળે છે:
વીસી સહિત સેટ ટૉપ બૉક્સ તમારા ઘરમાં ઇન્સ્ટૉલ કરીને તમારા ટીવીની સાથે કનેક્ટ કરવામાં આવશે. ડિશને બહાર અગાસી/ આંગણા/ બાલકની/ બગીચા વગેરેમાં લગાડવામાં આવશે, જ્યાંથી તે સૅટેલાઇટની દિશામાં વગર કોઈ અવરોધના ફોકસ થઈ શકે. ઇન્સ્ટોલેશન અમારા નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે.
કારણ કે તેને સેટેલાઇટથી સિગ્નલ મેળવવાનું હોય છે, ડિશ માટે સૌથી સારી જગ્યા હશે બિલ્ડિંગની અગાસી, આંગણા, બાલકની અથવા કોઈ એવી જગ્યા જ્યાં આકાશ સારી રીતે દેખાય.
હા, અમારી પાસે મલ્ટી ટીવી કનેક્શન પણ છે, જેની મદદથી તમે તમારા ઘરના બધા જ ટીવી પર ડિશટીવી જોઈ શકો છો.
https://www.dishtv.in/gu-in/pages/offers/multitv-child-pack.aspx
ડિશ ટીવી અત્યંત વ્યાજબી છે અને આકર્ષક ઑફર આપે છે. વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો- https://www.dishtv.in/pages/welcome/products.aspx
ખામીયુક્ત સેટ-ટૉપ-બૉક્સને બદલવા માટેના શુલ્ક:
₹250 બૉક્સ સ્વેપ શુલ્ક (જો સેટ-ટૉપ-બૉક્સ વૉરંટીના સમયગાળામાં ન હોય તો) + ₹200 ટેકનિશિયનનો મુલાકાત શુલ્ક (જો ટેકનિશિયનની મુલાકાત વૉરંટી સમયગાળામાં ન હોય તો) + હાર્ડવેર શુલ્ક (જો કોઈ હોય તો)
Dish SMRT HUB બૉક્સ સ્વૅપ માટે શુલ્ક:
₹700 બૉક્સ સ્વેપ શુલ્ક (જો સેટ-ટૉપ-બૉક્સ વૉરંટીના સમયગાળામાં ન હોય તો) + ₹200 ટેકનિશિયનનો મુલાકાત શુલ્ક (જો ટેકનિશિયનની મુલાકાત વૉરંટી સમયગાળામાં ન હોય તો) + હાર્ડવેર શુલ્ક (જો કોઈ હોય તો)
સેટ-ટૉપ-બૉક્સ રિપ્લેસમેન્ટ/સ્વૅપના કિસ્સામાં સબ્સક્રાઇબરને નવું સેટ-ટૉપ-બૉક્સ આપવામાં આવશે, જેની વૉરંટી 180 દિવસની રહેશે.
You will get new card from dealer by paying Rs. 300/- again while the deposit of the lost/damaged VC is forfeited.
પ્રસ્તુત છે Dishtv universal Remote - તમારા સેટ-ટૉપ-બૉક્સ અને ટીવી બંને માટે ઘણી ખૂબીઓ વાળું રિમોટ. આ એક આકર્ષક, મેટ ફિનિશિંગમાં આવે છે. આ બધા સેમસંગ ટીવી માટે પહેલાંથી જ કૉન્ફિગર છે, અને અન્ય બ્રાન્ડના ટીવીઓની સાથે પણ કામ કરે છે. આ થયુંને સરળ એન્ટરટેઇનમેન્ટ.
* આમાં 2 ડબલ એ બૅટરીની જરૂરિયાત પડે છે છે
. | Dishtv universal Remote ને સપાટ સપાટી પર મુકો. પોતાના ટીવી રિમોટ લઇને તેને યૂનિવર્સલ રિમોટની આગળ એવી રીતે રાખો કે બંનેની એલઈડી લાઇટ બરાબર એક-બીજાની તરફ હોય. બંને રિમોટ વચ્ચેનું અંતર 5cm હોવું જોઇએ. |
• | યૂનિવર્સલ રિમોટના ટીવી પાવર બટનની સેટિંગ કરવા માટે, યૂનિવર્સલ રિમોટના ટીવી પાવર બટનને દબાવો. ડીશ ટીવી રિમોટના ટીવી મોડની લાલ એલઈડી એક વાર ચમકશે, જેથી કન્ફર્મ થઈ જશે કે તમે આગળ વધી શકો છો. |
• | ટીવીના રિમોટના પાવર બટનને દબાવો. યૂનિવર્સલ રિમોટના ટીવી મોડની લાલ એલઈડી બે વાર ચમકશે, આનાથી કન્ફર્મ થઈ જશે કે એમણે આ કમાંડ શીખી લીધું છે. |
• | તમે વૉલ્યુમ વધારવા/ઘટાડવા માટે સમાન પ્રક્રિયાને અનુસરી શકો છો. મ્યૂટ કરવા, સોર્સ અને નેવિગેશન (ઉપર/નીચે/ડાબી/જમણી/ઓકે). |
• | શીખેલ કમાન્ડને સેવ કરવા માટે, યૂનિવર્સલ રિમોટના ટીવી પાવર બટનને ત્યાં સુધી દબાવો જ્યાં સુધી તેની ટીવી મોડની લાલ એલઈડી ત્રણ વાર ન ચમકે. |
દેશમાં કૅશલેસ ટ્રાન્ઝૅક્શન્સને પ્રોત્સાહન આપવા માટે, હવે ડિશટીવી સબ્સ્ક્રાઇબર કોઇપણ યૂનિફાઇડ પેમેન્ટ ઇંટરફેસ ઍપ(એક સિંગલ વિંડો મોબાઇલ પેમેન્ટ સિસ્ટમ જેને નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી હતી) અથવા અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેંટરી સર્વિસ ડેટા (યૂએસએસડી)ની દ્વારા પોતાનું સબ્સ્ક્રિપ્શન રિચાર્જ કરી શકો છો.
યૂપીઆઇ અથવા યૂએસએસડી દ્વારા તમારા ડિશટીવીના સબ્સક્રિપ્શનને રિચાર્જ કરવા માટે તમે નીચે આપવામાં આવેલ પગલાઓને અનુસરી શકો છો:
હવે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ-બેન્કિંગનો ઉપયોગ કરીને તમારા ડીશટીવી સબ્સ્ક્રિપ્શનને તાત્કાલિક રિચાર્જ કરો. તમે વૉલેટ અને યૂપીઆઈ સક્ષમ એપ્સથી પણ પેમેન્ટ કરી શકો છો. માત્ર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડીશટીવી એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને તરત જ તમારા બિલ્સ ચૂકવો.
તમારા ઘર પર ડિશટીવી રીચાર્જ કરાવો. માત્ર એસએમએસ કરો <DISHTV HOME PICK> તરફ <57575> તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી અને આ સેવાનો લાભ ઉઠાવો. આ સર્વિસનો લાભ લેવા માટે જરૂરી ન્યૂનતમ રિચાર્જ રકમ છે ₹ 1500/-.
*આ સર્વિસ માત્ર પસંદગીનાં શહેરોમાં ઉપલબ્ધ છે, વધારે સહાયતા માટે કૃપા કરીને અમને કૉલ કરો 95017-95017
બસ તમારા નજીકના ડિશટીવી ડીલરની મુલાકાત લો અને પોતાનું કનેક્શન રીચાર્જ કરો.