ડિશ ટીવી વાઇફાઇ સેટ ટૉપ બૉક્સની કિંમત, સ્માર્ટ વર્લ્ડ સેટ ટૉપ બૉક્સ ઑનલાઇન ખરીદો
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ
Atminirbhar
Service Guarantee



એલેક્સા સાથે SMRT બનો

પ્રૉડક્ટ હાલમાં સ્ટૉકમાં નથી. જ્યારે તે ઉપલબ્ધ હોય ત્યારે અમે તમને સૂચિત કરી શકીએ છીએ

મને સૂચિત કરવું

એલેક્સા સાથે SMRT બનો

પ્રૉડક્ટ હાલમાં સ્ટૉકમાં નથી. જ્યારે તે ઉપલબ્ધ હોય ત્યારે અમે તમને સૂચિત કરી શકીએ છીએ

ફક્ત તમારા હાલના DishNXT HD બૉક્સમાં પ્લગ ઇન કરો

  • વિડિઓ સ્ટ્રીમિંગ એપનો ઍક્સેસ મેળવો
  • મ્યુઝિક સાંભળો, ટિકિટ બુક કરો અને બીજું ઘણું બધું
  • સ્માર્ટ હોમ ડિવાઇસને મેનેજ કરો
  • વ્યક્તિગત ભલામણો મેળવો

માત્ર પૂછો

તમારા શેડ્યૂલ પર અમર્યાદિત મનોરંજન

ઝી5, હંગામા પ્લે, અલ્ટ બાલાજી અને ઘણી બધી એપના માધ્યમથી
તમારા મનપસંદ ટીવી શો, ફિલ્મો, ગીતો અને બીજું ઘણું જુઓ

સેટ-અપ કેવી રીતે કરવું?

DishNXT HD બૉક્સમાં પ્લગ ઇન કરો

જોડાણ કરવા માટે રિમોટ પર
લાંબા સમય સુધી ''ઓકે'' કી દબાવો

સ્કૅન અને વાઇ-ફાઇ નેટવર્ક સાથે
કનેક્ટ કરવા માટે ‘’ઓકે’’ દબાવો

તમારા એમેઝોન ક્રેડેન્શિયલ સાથે સાઇન-ઇન કરો
"એલેક્સા"ને સક્ષમ કરવા માટે

1199

4th મહિનાથી શરુ થવાપાત્ર રૂ. 49 (વત્તા કર) માસિક વપરાશ ફી.

કૃપા કરીને તમારી વિગતો શેર કરો અને અમે પ્રૉડક્ટની ઉપલબ્ધતા વિશે તમને અપડેટ કરીશું.

હમણાં બુક કરો

599

માસિક સબ્સ્ક્રિપ્શન શુલ્ક 25 + ટૅક્સ
પ્રારંભિક મર્યાદિત સમયગાળાની ઑફર: કોઈ સબ્સ્ક્રિપ્શન શુલ્ક લાગુ નથી

વારંવાર પૂછાતા પ્રશ્નો

DishSMRT કિટ શું છે?
ડિશટીવીના પ્રવર્તમાન સબસ્ક્રાઇબર્સ માટે DishSMRT કિટ એક ઍક્સેસરી છે. તે ઝી5, અલ્ટ બાલાજી, સોની લિવ, હંગામા પ્લે, વૉચો જેવા ઓટીપી એપ અને ઑનલાઇન વિડિઓ, કેચ-અપ શો અને વેબ-સિરીઝની વિશાળ લાયબ્રેરીનો ઍક્સેસ પ્રદાન કરે છે. આ ઉપરાંત તે સેટ-ટૉપ બૉક્સ પર એલેક્સા સુવિધાઓને સક્રિય પણ કરે છે.
DishSMRT કિટની કિંમત શું છે?
આ કિટની શરૂઆતી કિંમત ₹ 1199 છે/-. તેમાં એક વૉઇસ-રિમોટ અને એક વાઇ-ફાઇ અને બ્લૂટૂથ ડોંગલનો સમાવેશ થાય છે.
ઓટીટી એપ્સની કિંમત શું છે?
તમારે ઓટીટી એપ્સ અથવા ડીટીએચ પૅકેજો માટે વધારાનું સબસ્ક્રાઇબ કરવું પડશે. તમે સૂચિત બંડલ ઑફરમાંથી પણ પસંદ કરી શકો છો.
શું એલેક્સા સેવાનો ઉપયોગ કરવાની કોઈ કિંમત છે?
એલેક્સા ઇન-બિલ્ટ એક મફત સેવા છે, તેનો ઉપયોગ કરવા માટે કોઈ શુલ્ક નથી. તમારું ડિશટીવી કનેક્શન ઉપલબ્ધ તમામ સુવિધાઓનો ઉપયોગ કરવા માટે સક્રિય હોવું જોઈએ.
શું કોઈ માસિક શુલ્ક છે?
એપઝોન ઍક્સેસ ફી રૂ. 49/- (જીએસટી એક્સ્ટ્રા) છે. લૉન્ચ ઑફર હેઠળ પ્રથમ ત્રણ મહિના માટે ઍક્સેસ ફી વસૂલવામાં આવશે નહીં. 4 મહિનાથી માસિક ઍક્સેસ ફી ચાર્જ કરવામાં આવશે.
આ પર શું સુવિધાઓ ઉપલબ્ધ છે?
DISHSMRT કિટ રેગ્યુલર સેટ-ટૉપ બૉક્સને 'સ્માર્ટ' કેવી રીતે બનાવે છે?
  • બ્લૂટૂથ, વાઇ-ફાઇ ડોંગલ અને વૉઇસ-સક્રિય રિમોટ ધરાવતી વ્યાજબી કીટ
  • તમારી મનપસંદ ઓટીટી એપ્સમાંથી શ્રેષ્ઠ ઑનલાઇન કન્ટેન્ટ – ઝી5, અલ્ટ બાલાજી, Watcho, સોનીલિવ, હંગામા વગેરેનો આનંદ માણો.
  • 30,000+ એલેક્સા કુશળતાને ઍક્સેસ કરો, વૉઇસ સાથે તમારા એલેક્સા-અનુકૂળ સ્માર્ટ હોમ ડિવાઇસને નિયંત્રિત કરો
  • નવીનતમ સમાચાર, હવામાન અપડેટ્સ અને તમારા મનપસંદ સંગીત સાંભળો, કુકિંગ શીખો
  • કેબ્સ બુક કરો, ફ્લાઇટનું સ્ટેટસ મેળવો, અલાર્મ અને રિમાઇન્ડર સેટ કરો
શું હું અન્ય ડિવાઇસ સાથે Dish SMRT કિટનો ઉપયોગ કરી શકું?
ના. તેનો ઉપયોગ માત્ર D-7000-HD બૉક્સની સાથે કરી શકાય છે.
શું SMRT કિટ તમામ શહેરોમાં ઉપલબ્ધ છે જ્યાં ડિશટીવીની સેવાઓ હાજર છે?
ના. હાલમાં ડિશ SMRT કિટ માત્ર પસંદ કરેલ શહેરો અને પિનકોડમાં જ ઉપલબ્ધ છે.
ડિશ SMRT કિટ પર વૉરંટી શું છે?
ડિશ SMRT કિટ પર 6 મહિનાની વોરંટી છે અને રિમોટ અથવા ડોંગલના કોઈપણ નિષ્ફળતા માટે, તેને બદલી આપવામાં આવશે. ડિશ ટીવી દ્વારા જારી કરેલી એસટીબી વોરંટીના ભાગ તરીકે ડિશ SMRT કિટને કવર કરવામાં આવતું નથી.
વોરંટી સમયગાળો સમાપ્ત થવા પર શું થશે?
વોરંટી સમયગાળા પછી, કોઈપણ સમસ્યાઓના કિસ્સામાં, ગ્રાહકને જે પણ રિમોટ અથવા ડોંગલ બદલાવની જરૂર છે તે માટે ચુકવણી કરવી પડશે.
એલેક્સા શું છે?
એલેક્સા એમેઝોનની ક્લાઉડ આધારિત વૉઇસ સર્વિસ છે. આ એક સ્માર્ટ વૉઇસ આસિસ્ટન્ટ જેવું છે જેના પર તમે રોજિંદા બોલી શકો છો.
હું મારા સેટ-ટૉપ બૉક્સ પર એલેક્સાનો ઉપયોગ કેવી રીતે કરી શકું?
તમારા નવા વૉઇસ-રિમોટ પર "માઇક" કી દબાવો અને હોલ્ડ કરો અને તમે જે એલેક્સાને કહેવા માંગો છો તે બોલો.
એલેક્સા સ્કીલ્સને કેવી રીતે સક્રિય કરવી?
તમે જે સ્કીલ્સનો ઉપયોગ કરવા માંગો છો તે એલેક્સા મોબાઇલ એપનો ઉપયોગ કરીને તમારી જરૂરિયાતોના અનુસાર રૂપરેખાંકિત કરી શકો છો
  • ગુગલ પ્લેસ્ટોર (એન્ડ્રોઇડ મોબાઇલ) અથવા એપસ્ટોર (આઇફોન) માંથી એલેક્સા એપ ડાઉનલોડ કરો
  • રજિસ્ટ્રેશન દરમિયાન અગાઉ વપરાયેલી સમાન એમેઝોન એકાઉન્ટ લૉગ ઇનની વિગતો એપમાં દાખલ કરો.
  • સફળ લૉગ ઇન પર, એલેક્સા એપ હોમ સ્ક્રીન ખોલશે, હવે સ્કીલ્સ શોધો અને તેને સક્રિય કરો
હું કઈ કઈ સ્કીલ્સનો પ્રયત્ન કરી શકું?
ભારતમાં 30,000 થી વધુ એલેક્સા સ્કીલ્સ છે.
પ્રયત્ન કરવાની બાબતો - રિમોટ પર માઇક બટન દબાવો અને પૂછો
  • નવીનતમ બૉલીવુડ મ્યુઝિક પ્લે કરો
  • રિલેક્સ કરવામાં મદદ કરો
  • ચાલો એક રમત રમીએ
  • મને સમાચાર કહો.
  • નવીનતમ હિંદી ગીત પ્લે કરો.
  • સંજીવ કપૂરની રેસિપી ખોલો.
  • ઓલા પર કેબ બુક કરો.
  • હવામાન કેવું છે?
  • ક્રિકેટ સ્કોર શું છે?
  • 6:30 a.m નો એક અલાર્મ સેટ કરો.
  • મને બિરયાનીની રેસિપી આપો

તકનીકી વારંવાર પૂછાતા પ્રશ્નો

શું આ DishSMRT કિટ કોઈપણ વિશિષ્ટ પ્રકારના સેટ-ટૉપ બૉક્સની સાથે અનુકુળ છે?
D-7000 HD મોડેલની સાથે DishSMRT કિટ સુસંગત છે.
ડિશ SMRT કીટથી ટેકનોલોજીમાં શું ફેરફાર છે?
ઓટીટી સેવાઓ સિવાય, SMRT કિટ વૉઇસ-રિમોટ સાથે સેટ-ટૉપ બૉક્સ પર એલેક્સા પ્રદાન કરે છે
પ્રારંભિક સેટઅપ પછી કોઈપણ સમસ્યાના કિસ્સામાં હું મારા બ્લૂટૂથ રિમોટને કેવી રીતે જોડી શકું છું?
તમારા બ્લૂટૂથ રિમોટને કનેક્ટ કરવા માટે કૃપા કરીને ઓકે" કી દબાવો અને હોલ્ડ કરો.
જો તમારો રિમોટ પહેલેથી જ કનેક્ટ હોય તો પહેલા તમ,ઈ તેને ડિસ્કનેક્ટ કરો.
ડિસ્કનેક્ટ કરવા માટે પગલાં –
  • મેનુ 🡪 માયડિશ ટીવી 🡪 બીટી રિમોટ વિગતો પર જાઓ
  • ડિસ્કનેક્ટ” પર ક્લિક કરો
શું નવા વૉઇસ રિમોટ પર લર્નિંગ કીઝ સમર્થિત છે?
ના
હું આ DishSMRT કિટને ઇન્ટરનેટ સાથે કેવી રીતે કનેક્ટ કરી શકું છું?
DishSMRT કિટમાં એક નિર્મિત વાઇ-ફાઇ પ્રાપ્તકર્તા છે, જેથી તમે તમારા હોમ વાઇ-ફાઇ નેટવર્ક અથવા મોબાઇલ હૉટસ્પૉટ સાથે સરળતાથી કનેક્ટ કરી શકો છો.
આ માટે જરૂરી ન્યૂનતમ ઇન્ટરનેટ સ્પીડ શું છે?
ભલામણ કરેલ ઇન્ટરનેટની ઝડપ 4 એમબીપીએસ અને તેનાથી વધુ છે. કૃપા કરીને નોંધ કરો કે 4K કન્ટેન્ટ જોવા માટે ઉચ્ચ ઝડપની જરૂર પડી શકે છે.
જો હું ઇન્ટરનેટનો ઉપયોગ કરતો નથી, તો શું હું આનો ઉપયોગ સરળ એસટીબી તરીકે કરી શકું?
હા, તમે તેનો સરળ સેટ-ટૉપ બૉક્સ તરીકે ઉપયોગ કરી શકો છો, પરંતુ સારા અનુભવ માટે ઇન્ટરનેટ કનેક્શન સાથે તેનો ઉપયોગ કરવાની સલાહ આપીએ છીએ.
જો મારી પાસે ઇન્ટરનેટ કનેક્શન ન હોય તો કઈ કઈ સુવિધાઓ અનુપલબ્ધ રહેશે?
એલેક્સા, એપઝોન અને ઓટીટી સેવાઓ માટે વોઇસ-કમાન્ડ્સ જેવી સુવિધાઓ કે જે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂર હોય છે, ઇન્ટરનેટ કનેક્ટિવિટીની ગેરહાજરીમાં અનુપલબ્ધ હશે.
સેટ-ટૉપ-બૉક્સ સૉફ્ટવેર અપડેટ માટે હું કેવી રીતે તપાસ કરી શકું છું?
સ્ટેન્ડબાય/રીબૂટ દરમિયાન તેને આપોઆપ અપગ્રેડ કરવામાં આવશે.
વપરાશકર્તા પાથને અનુસરીને એસટીબી પર વર્તમાન સોફ્ટવેર ફરીથી લોડ કરી શકે છે:
મેનૂ 🡪 માય ડિશટીવી 🡪 ટૂલ્સ 🡪 સોફ્ટવેર અપગ્રેડ
ક્યારેક મારું સેટ-ટૉપ બૉક્સ ખૂબ જ ધીમી પ્રતિક્રિયા આપે છે. આ સમસ્યાને કેવી રીતે ઠીક કરવી?
એસટીબીને ઑફ-ઑન કરો. જો આ કામ કરતું નથી, તો આને ફૅક્ટરી રીસેટ કરો.
ડિશ SMRT કીટની ટેકનિકલ વિશેષતાઓ શું છે?
હાર્ડવેર કમ્પેટીબિલિટી
  • સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન:
  • ઑપરેટિંગ તાપમાન: 0°C ~ 60C
  • મહત્તમ હ્યુમિડિટી: આરએચ 95% (નૉન-કન્ડેન્સિંગ)
  • ઓપરેટિંગ વોલ્ટેજ: ડીસી 5.0V ± 5%
  • ફ્રીક્વન્સી રેન્જ: 2.4GHz અને 5GHz
  • એન્ટેના સિસ્ટમ: ઓમ્ની ડાયરેકશનલ
સૌથી ઊપર જાઓ