ડિશ ટીવીની રંગમંચ ઍક્ટિવ સર્વિસને સબસ્ક્રાઇબ કરીને થિયેટર જુઓ
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ
Rangmanch active Rangmanch active

હમણાં જ ઑર્ડર કરો

  • ચૅનલનું નામ:

  • પૅકની કિંમત:

    2.25*પ્રતિ દિવસ

  • ભારતીય થિયેટરમાં શ્રેષ્ઠ
  • જાહેરાત-મુક્ત સેવા

થિયેટર એક શક્તિશાળી કલા સ્વરૂપ છે જે આપણને જીવન વિશે ઘણું શીખવે છે. તે સદીઓથી ભારતીય સંસ્કૃતિનું હાર્દ રહ્યું છે અને ત્યારથી તેના વારસા આગળ વધારી રહ્યું છે.
રંગમચ ઍક્ટિવએ ઝી થિયેટર સાથે સહયોગ કર્યો છે જેથી સસ્પેન્સ અને ડ્રામાથી લઈને સંગીત અને સામાજિક મુદ્દાઓ સુધીની શૈલીઓ અને ભાષાઓમાં કેટલીક સૌથી આકર્ષક વાર્તાઓ બતાવી શકાય.અમારું લક્ષ્ય, 'મા રિટાયર હોતી હૈ', 'સકુ બાઈ', 'વાસ્તવ' વગેરે જેવા 100+ પ્રસિદ્ધ નાટકોને ટેલિકાસ્ટ કરીને તેને જોવાનો અનુભવ સમૃદ્ધ બનાવવાનો છે. આ ચૅનલ માત્ર એક ક્લિકમાં વિશ્વભરના લોકો માટે સરળતાથી ઍક્સેસ કરી શકાય છે!

સર સર સરલા

પ્રિવ્યૂ જુઓ

રહેંગે સદા ગર્દિશ મેં તારે

પ્રિવ્યૂ જુઓ

ઝાંઝર દી પાંવા છન્કાર

પ્રિવ્યૂ જુઓ

કાલચક્ર

પ્રિવ્યૂ જુઓ

પંછી ઐસે આતે હૈ

પ્રિવ્યૂ જુઓ

બગિયા બાંછારામ કી

પ્રિવ્યૂ જુઓ

ઑર્ડર કરવા માટે, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ
નંબરથી અમને મિસ્ડ કૉલ આપો.
1800 568 2509

*GST EXTRA. Terms and Conditions apply.

**રેકોર્ડિંગની સુવિધા માત્ર D-7000 HD મોડેલ પર જ ઉપલબ્ધ છે.

*જીએસટી અતિરિક્ત. લોગો અને ફોટાઓ સંબંધિત માલિકોની સંપત્તિ છે. સબસ્ક્રાઇબર દ્વારા નાપસંદ કરવામાં ન આવે ત્યાં સુધી સર્વિસ 7 દિવસની સમાપ્તિ પછી પ્રવર્તમાન દરે ચાલુ રહેશે. નિયમો અને શરતો લાગુ. વિગતવાર નિયમો અને શરતો માટે, dishtv.in ની મુલાકાત લો

7 દિવસો પછી ₹1.43* પ્રતિ દિવસ મુજબ લાગુ થશે

સૌથી ઊપર જાઓ

ડિશટીવીની જાદુઈ દુનિયામાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમારા માટે દર શુક્રવારે તમામ લેટેસ્ટ બોલિવૂડ ફ્લિક્સ લઈને આવીએ છીએ. અમારું મૂવીઝ ઍક્ટિવ સર્વિસ પેક સબસ્ક્રાઇબ કરો અને દર અઠવાડિયે કોઈપણ જાહેરાતો અને અવરોધ વગરની નવી મૂવી જુઓ. તમે 24x7x365 દિવસ નવા મૂવીની વિશાળ શ્રેણીના ઍક્સેસનો આનંદ પણ લઈ શકો છો. અને જો તમે સપ્તાહ દરમિયાન કોઈપણ ફિચર્ડ મૂવી જોવાનું ચૂકી ગયા હોય તો, અમારા સાપ્તાહિક મૂવી મેરેથોનમાં દર રવિવારે રિપીટ ટેલિકાસ્ટમાં તેને જોઈ શકો છો. આમ તમે ડિશટીવી પર શ્રેષ્ઠ અને જાહેરાત વગરના નવા મૂવીઝ જોઈ શકો છો અને પોતાનું મનોરંજન કરી શકો છો. હમણાં જ સબસ્ક્રાઇબ કરો!