સેટ ટોપ બોક્સ રેકોર્ડિંગ ફિચર - બધાં જ તાજેતરના એપીસોડ્ઝ રેકોર્ડ કરો અને પછીના સમયા પર જુઓ
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ
UNLIMITED RECORDING AND VIEWING

તમારા મનપસંદ શો હવે ક્યારેય ન ચૂકો

હવે માત્ર રેકોર્ડ કરોઅને જ્યારે મન કરે ત્યારે શો જુઓ

રેકોર્ડ બધું જ

કોઇપણ કાર્યક્રમને રેકોર્ડ કરવા માટે તમારા ડીશટીવી સેટ ટૉપ બૉક્સની રિકૉર્ડિંગ સુવિધા ઍક્ટિવેટ કરો અને પછી તેને તમારા અનુકૂળ સમયે જુઓ.અમે એ ખાતરી કરીશું કે જયારે તમે ઘરે પાછા આવો,ત્યારે તમારા મનપસંદ કાર્યક્રમનો તાજેતરનું એપિસોડ અથવા તે મૅચ જે તમે છોડવા માંગતા ન હતા, તે તમારી રાહ જોઈ રહ્યાં હોય.

વેબસાઇટ પરથી
રેકોર્ડ કરો
અહીં ક્લિક કરો

હવે ભરપૂર રેકોર્ડિંગ અને વ્યૂઇંગ

બસ એક ક્લિકની દૂરી પર છે

વિશેષ 1 મહિના

ઑફર@ Rs.25*

તમે આપી શકો છો મિસ્ડ કૉલ માત્ર 18003157675 આરએમએન થી , અથવા સબસ્ક્રાઇબ કરવા માટે અમારા કૉલ સેંટરને કૉલ કરો

*18% નો વધારાની જીએસટી.ભાવ લગભગ દશાંશની નજીક છે.

હવે તમારા બધાં જ મનપસંદ શો અને કાર્યક્રમોને ડીશ ટીવીની પ્રોગ્રામ રેકોર્ડિંગ સેવાની સાથે રેકોર્ડ કરો.તે એક સંપૂર્ણ ફૂટબોલ મેચ હોય કે પછી તમારા પ્રીય ઇંગ્લીશ સીટકૉમનો તાજેતરનો એપીસોડ હોય, માત્ર તમારા ડીશ ટીવીના સેટ-ટોપ બોક્સની રેકોર્ડિંગની સુવિધાને ચાલુ કરો અને તમારે જે જોઈતું હોય એ બધું જ અને કંઇપણ રેકોર્ડ કરો.

અમર્યાદિત રેકોર્ડિંગ: DishNXT એસટીબી (મોડેલ D-7000 HD) સાથે, તમે એક્સટર્નલ યુએસબી ડિવાઇસ પ્લગ કરી શકો છો અને એક સાથે 2 ટીબી સુધીની માહિતી રેકોર્ડ કરી શકો છો.

સ્ટેન્ડબાય રેકોર્ડિંગ: તમારૂં ટેલીવીઝન બંધ હોય ત્યારે પણ તમે એક કાર્યક્રમનું સરળતાથી રેકોર્ડિંગ કરી શકો છો.

પ્રસંગ-આધારિત રેકોર્ડિંગ: સાવ સરળ રીતે તમારા સેટ-ટોપ બોક્સને તમારા પ્રીય શોને તે જ્યારે ટીવી પર પ્રસારિત થાય ત્યારે રેકોર્ડ કરવા માટે પ્રોગ્રામ કરો અને તેને પછીના કોઈપણ સમયે જુઓ.

સૌથી ઊપર જાઓ