ઇન્ટરકનેક્શન નિયમન હેઠળ TRAI સંબંધિત | ડિશ ટીવી ઇન્ડિયા
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ

રેગ્યુલેશન તારીખ 03.03.2017 હેઠળ ઘોષણા

1 લક્ષ્ય બજાર આખા ભારતમાં
2 સ્ટાન્ડર્ડ ડેફિનેશન ચૅનલોની સંખ્યાના સંદર્ભમાં તેના વિતરણ નેટવર્કની કુલ ચૅનલ વહન ક્ષમતા. 536
3 ચેનલોની સંખ્યા જેના માટે પ્રસારણકર્તાઓ તરફથી ડીશ ટીવી દ્વારા ટેલિવીઝન ચૅનલ્સના સિગ્નલ માટેની વિનંતી કરવામાં આવી છે, 03.03.2017 તારીખ ઇન્ટરકનેક્શન રેગ્યુલેશન હેઠળ અને ઇન્ટરકનેક્શન કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ઉપલબ્ધ નહિ
4 સ્ટાન્ડર્ડ ડેફિનિશન ચૅનલોની સંખ્યાની દ્રષ્ટિએ ટેલિવિઝન ચૅનલોના સિગ્નલ વાહન કરવાના હેતુથી નેટવર્ક પર ઉપલબ્ધ વધારાની ચૅનલ ક્ષમતા. 18
5 કાળક્રમાનુસાર તે ચૅનલોનું લિસ્ટ, કે જેના માટે બ્રોડકાસ્ટર્સ તરફથી 03.03.2017 ના રોજ ઇન્ટરકનેક્શન રેગ્યુલેશન હેઠળ તેમના ચૅનલોના ડિસ્ટ્રિબ્યુશન માટે વિનંતી પ્રાપ્ત થઈ છે, ઇન્ટરકનેક્શન કરાર પર હસ્તાક્ષર થયા છે અને અતિરિક્ત ચૅનલની ક્ષમતા ઉપલબ્ધ ન હોવાના લીધે ડિસ્ટ્રિબ્યુશન માટે બાકી છે. ઉપલબ્ધ નહિ
6 પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ચૅનલ યાદી અહીં ક્લિક કરો

આમાં ઍક્સેસ કરો Reference Interconnection Offer pdf

સૌથી ઊપર જાઓ