ભક્તિ સક્રિય સેવાઓ
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ
bhakti active bhakti active
bhakti active

હમણાં જ ઑર્ડર કરો

  • ચૅનલનું નામ:

  • પૅકની કિંમત:

    1.57*પ્રતિ દિવસ

ભક્તિની દુનિયામાં પ્રવેશ કરો

  • 24*7 ભક્તિ કાર્યક્રમો : આરતી, ભજન અને વધુ
  • હિંન્દુ તહેવારો પર વિશેષ પ્રોગ્રામ
  • જાહેરાત-મુક્ત સેવા

આપણા સૌની અંદર ભક્તિમય પક્ષ હોય છે અને આપણે ટીવી પર કેટલાક ભજનો ચાલુ કરીને આપણી સવાર શરૂ કરવાનું પસંદ કરીએ છીએ. ભક્તિ ઍક્ટિવ પર સ્વિચ કરો અને આરતી, ભજન, ગાયત્રી મંત્ર વગેરે જેવા તમામ પ્રકારનું ભક્તિમય કન્ટેન્ટ સાંભળીને પોતાને રિફ્રેશ કરો, જે કોઈપણ બ્રેક વગર 24x7 ઉપલબ્ધ છે. તમે સમગ્ર ભારતમાંથી ચાર ધામ યાત્રા, વૈષ્ણો દેવી મંદિર જેવા વિવિધ મંદિરોની ડૉક્યુમેન્ટ્રી પણ જોઈ શકો છો અને હાસ્ય અને જીવનના ગુપ્ત પાઠ સાથેની સદ્ ગુરુની કેટલીક આધ્યાત્મિક વાતચીતો પણ સાંભળી શકો છો.

ઑર્ડર કરવા માટે, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ
નંબરથી અમને મિસ્ડ કૉલ આપો.
1800 270 0371

*GST EXTRA. Terms and Conditions apply.

**રેકોર્ડિંગની સુવિધા માત્ર D-7000 HD મોડેલ પર જ ઉપલબ્ધ છે.

*જીએસટી અતિરિક્ત. લોગો અને ફોટાઓ સંબંધિત માલિકોની સંપત્તિ છે. સબસ્ક્રાઇબર દ્વારા નાપસંદ કરવામાં ન આવે ત્યાં સુધી સર્વિસ 7 દિવસની સમાપ્તિ પછી પ્રવર્તમાન દરે ચાલુ રહેશે. નિયમો અને શરતો લાગુ. વિગતવાર નિયમો અને શરતો માટે, dishtv.in ની મુલાકાત લો

7 દિવસો પછી ₹1.43* પ્રતિ દિવસ મુજબ લાગુ થશે

સૌથી ઊપર જાઓ