અંગ્રેજી, હિન્દી અને અન્ય ભાષામાં શ્રેષ્ઠ હૉલીવુડ ફિલ્મો: ડિશ ટીવી
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ
Hollywood Indie Active Hollywood Indie Active

હવે હૉલીવુડ બનશે દેશી

હમણાં જ ઑર્ડર કરો

  • ચૅનલનું નામ:

  • પૅકની કિંમત:

    1.57*પ્રતિ દિવસ

હૉલીવુડ ઇન્ડી ઍક્ટિવ સર્વિસ

  • હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુમાં ડબ કરેલ બ્લૉકબસ્ટર હૉલીવુડ ફિલ્મો

હૉલીવુડ ઇન્ડી ઍક્ટિવ' સૌથી લોકપ્રિય, આઇકોનિક અને પુરસ્કાર-વિજેતા હૉલીવુડ ટાઇટલની જાહેરાત-મુક્ત પસંદગી લાવે છે. આ સર્વિસ પહેલીવાર - હિન્દી, તમિલ, તેલુગુ અને મરાઠી - 4 ભાષાઓમાં ડબ કરેલી લોકપ્રિય અને પુરસ્કાર વિજેતા હૉલીવુડ ફિલ્મોને દર્શાવે છે. હૉલીવુડ ઇન્ડી ઍક્ટિવ SD (સ્ટાન્ડર્ડ ડેફિનિશન) માં ઉપલબ્ધ છે જે ટોચની હૉલીવુડ મૂવીના ટાઇટલની સુવિધા આપશે. આ સર્વિસ સાથે, ગ્રાહકો ઍક્શન, એડવેન્ચર, ક્રાઇમ, થ્રિલર, મિસ્ટ્રી, સાઇ-ફાઇ, સસ્પેન્સ, હૉરર અને અન્ય વિવિધ મૂવી શ્રેણીઓનો આનંદ માણી શકે છે.

ઑર્ડર કરવા માટે, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ
નંબરથી અમને મિસ્ડ કૉલ આપો.
1800 315 7910

*GST EXTRA. Terms and Conditions apply.

**રેકોર્ડિંગની સુવિધા માત્ર D-7000 HD મોડેલ પર જ ઉપલબ્ધ છે.

*જીએસટી અતિરિક્ત. લોગો અને ફોટાઓ સંબંધિત માલિકોની સંપત્તિ છે. સબસ્ક્રાઇબર દ્વારા નાપસંદ કરવામાં ન આવે ત્યાં સુધી સર્વિસ 7 દિવસની સમાપ્તિ પછી પ્રવર્તમાન દરે ચાલુ રહેશે. નિયમો અને શરતો લાગુ. વિગતવાર નિયમો અને શરતો માટે, dishtv.in ની મુલાકાત લો

7 દિવસો પછી ₹1.43* પ્રતિ દિવસ મુજબ લાગુ થશે

સૌથી ઊપર જાઓ