એકથી વધુ ડીટીએચ કનેક્શન | મલ્ટી ટીવી કનેક્શન | ચાઇલ્ડ પેક - ડિશટીવી
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ

દરેક રૂમને બનાવો ડિશટીવી રૂમ હવે, તમારા મલ્ટી કનેક્શન પર સારી બચતનો આનંદ લો

તમારી વિગતો ભરો અને અમે તમારી સાથે સંપર્ક કરીશું!

ઘરે એકથી વધારે ટીવી છે?

તમારા જા, જા & થા કનેક્શન પર ડિશટીવી લગાવો અને પરિવારના તમામ સભ્યોને મનોરંજનનો ભરપૂર આનંદ લેવા દો. જેથી જ્યારે તમારા બાળકો તેમનાં કાર્ટૂન શોનો આનંદ લઈ રહ્યાં હોય ત્યારે તમે પણ તમારી મનપસંદ મૂવી જોઈ શકો છો.

તમારા સેકન્ડરી ટીવી પર નવું ડિશટીવી કનેક્શન ઇન્સટૉલ કરો (વિશેષ છૂટની ઑફર ઉપલબ્ધ)

મુખ્ય કનેક્શનની બધી જ ચૅનલો
અને સર્વિસનો
આનંદ માણો અથવા તમારા સેકન્ડરી કનેક્શન પર અલગ કન્ટેન્ટ મેળવો.

એકસરખી નેટવર્ક કેપેસિટી ફી (એનસીએફ)
તમામ સેકન્ડરી કનેક્શન પર રૂ. 50* ની.

માસિક પૅકના સબસ્ક્રિપ્શન પર મહાબચત

મેળવો તમારા તમામ સેકન્ડરી કનેક્શન, ફક્ત રૂ. 50* ની ડિસ્કાઉન્ટેડ નેટવર્ક કેપેસિટી ફી (એનસીએફ)માં

શું તમને લાગે છે કે તમારું બાળક તેની મનપસંદ કાર્ટુન સિરીઝ જુએ અને તે જ સમયે તમે પણ મહત્વની મૅચ જોવાનું ચૂકશો નહીં. તો સબસિક્વન્ટ ડિશટીવી કનેક્શન મેળવો અને પોસાય તેવા દરે તમારું ચૅનલ પૅક બનાવો.

1. મહત્તમ ચૅનલો સાથેના કનેક્શનને પ્રાયમરી કનેક્શન તરીકે ગણવામાં આવશે.
2 1 HD ચૅનલ = 2 SD ચૅનલ.
3 *જીએસટી અતિરિક્ત.

પાત્રતાના માપદંડ

  • ચૅનલોની સંખ્યા અને કિંમતોમાં વગર કોઈ પૂર્વ સૂચના આપ્યા વગર ફેરફાર થઈ શકે છે.
  • 1 મેન કનેક્શનમાં, એક જ ઘરમાં મહત્તમ 3 કનેક્શન લઈ શકો છો.
  • બધા ટેલિવિઝનનો એક અલગ સેટ ઑફ બૉક્સ હશે.
  • બધા 4 કનેક્શન માટે એક જ ઍન્ટેના રહેશે.

નિયમો અને શરતો

સૌથી ઊપર જાઓ