સિને ઍક્ટિવ સર્વિસેજ | આઇકોનિક બૉલીવુડ ફિલ્મ - ડિશટીવી
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ
Cine Active

હમણાં જ ઑર્ડર કરો

ચૅનલનું નામ:

Cine active logo

પૅકની કિંમત:

0.97* પ્રતિ દિવસ
  • - પ્રતિષ્ઠિત બોલીવૂડ મૂવીઝ
  • - જાહેરાત-મુક્ત સેવા
Missed Call Icon
ઑર્ડર કરવા માટે, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ
નંબરથી અમને મિસ્ડ કૉલ આપો.

*GST EXTRA. Terms and Conditions apply.

**રેકોર્ડિંગની સુવિધા માત્ર D-7000 HD મોડેલ પર જ ઉપલબ્ધ છે.

X
સૌથી ઊપર જાઓ

ડિશટીવીની જાદુઈ દુનિયામાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમારા માટે દર શુક્રવારે તમામ લેટેસ્ટ બોલિવૂડ ફ્લિક્સ લઈને આવીએ છીએ. અમારું મૂવીઝ ઍક્ટિવ સર્વિસ પેક સબસ્ક્રાઇબ કરો અને દર અઠવાડિયે કોઈપણ જાહેરાતો અને અવરોધ વગરની નવી મૂવી જુઓ. તમે 24x7x365 દિવસ નવા મૂવીની વિશાળ શ્રેણીના ઍક્સેસનો આનંદ પણ લઈ શકો છો. અને જો તમે સપ્તાહ દરમિયાન કોઈપણ ફિચર્ડ મૂવી જોવાનું ચૂકી ગયા હોય તો, અમારા સાપ્તાહિક મૂવી મેરેથોનમાં દર રવિવારે રિપીટ ટેલિકાસ્ટમાં તેને જોઈ શકો છો. આમ તમે ડિશટીવી પર શ્રેષ્ઠ અને જાહેરાત વગરના નવા મૂવીઝ જોઈ શકો છો અને પોતાનું મનોરંજન કરી શકો છો. હમણાં જ સબસ્ક્રાઇબ કરો!