આપણા સૌની અંદર ભક્તિમય પક્ષ હોય છે અને આપણે ટીવી પર કેટલાક ભજનો ચાલુ કરીને આપણી સવાર શરૂ કરવાનું પસંદ કરીએ છીએ. ભક્તિ ઍક્ટિવ પર સ્વિચ કરો અને આરતી, ભજન, ગાયત્રી મંત્ર વગેરે જેવા તમામ પ્રકારનું ભક્તિમય કન્ટેન્ટ સાંભળીને પોતાને રિફ્રેશ કરો, જે કોઈપણ બ્રેક વગર 24x7 ઉપલબ્ધ છે. તમે સમગ્ર ભારતમાંથી ચાર ધામ યાત્રા, વૈષ્ણો દેવી મંદિર જેવા વિવિધ મંદિરોની ડૉક્યુમેન્ટ્રી પણ જોઈ શકો છો અને હાસ્ય અને જીવનના ગુપ્ત પાઠ સાથેની સદ્ ગુરુની કેટલીક આધ્યાત્મિક વાતચીતો પણ સાંભળી શકો છો.
*GST EXTRA. Terms and Conditions apply.
**રેકોર્ડિંગની સુવિધા માત્ર D-7000 HD મોડેલ પર જ ઉપલબ્ધ છે.
*જીએસટી અતિરિક્ત. લોગો અને ફોટાઓ સંબંધિત માલિકોની સંપત્તિ છે. સબસ્ક્રાઇબર દ્વારા નાપસંદ કરવામાં ન આવે ત્યાં સુધી સર્વિસ 7 દિવસની સમાપ્તિ પછી પ્રવર્તમાન દરે ચાલુ રહેશે. નિયમો અને શરતો લાગુ. વિગતવાર નિયમો અને શરતો માટે, dishtv.in ની મુલાકાત લો
7 દિવસો પછી ₹1.43* પ્રતિ દિવસ મુજબ લાગુ થશે