ડિશ ટીવી પ્રસ્તુત કરે છે ખાસ બાળકો માટે કિડ્ઝ ટીવી ઍક્ટિવ સર્વિસ પૅક્સ!
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ
kids active kids active
kids active

હમણાં જ ઑર્ડર કરો

  • ચૅનલનું નામ:

    6-12 વર્ષના બાળકો માટે
    2-6 વર્ષના બાળકો માટે
  • પૅકની કિંમત:

    1.57*પ્રતિ દિવસ

  • બબલુ ડબલુ: હોમવર્ડ જર્ની
  • બબલુ ડબલુ: ક્લબ સીઝન 1 સીઝન પ્રીમિયર
  • સાત સીઝન બૅક-ટુ-બૅક

કાર્ટૂન્સ અને રાઇમ્સ તમારા બાળકોને સિદ્ધાંતોને શીખવવાની સારી રીત છે અને તે તેમને મનોરંજન પણ પ્રદાન કરે છે. કિડ્સ ઍક્ટિવ ટૂન પર દર્શાવવામાં આવતી એનિમેટેડ સીરીઝ અને કિડ્સ ઍક્ટિવ રાઇમ્સ પરની 30 બ્રાન્ડ- ન્યૂ રાઇમ્સ અને કિડ્સ ઍક્ટિવ સર્વિસ એવા શ્રેષ્ઠ અવૉર્ડ-વિજેતા આંતરરાષ્ટ્રીય શો અને રાઇમ્સ ઑફર કરે છે જે તમારા બાળકને ખુશ અને ઉત્સાહિત બનાવશે. તમારા બાળકને કેટલીક આનંદદાયક બેડટાઇમ સ્ટોરી વાંચવા માટે આ ચૅનલ પર સ્વિચ કરો અને તેમને 200 થી વધુ રાઇમ્સ શીખવો, કોઈપણ જાહેરાત વગર.

ઑર્ડર કરવા માટે, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ
નંબરથી અમને મિસ્ડ કૉલ આપો.
1800 532 0001

*GST EXTRA. Terms and Conditions apply.

**રેકોર્ડિંગની સુવિધા માત્ર D-7000 HD મોડેલ પર જ ઉપલબ્ધ છે.

*જીએસટી અતિરિક્ત. લોગો અને ફોટાઓ સંબંધિત માલિકોની સંપત્તિ છે. સબસ્ક્રાઇબર દ્વારા નાપસંદ કરવામાં ન આવે ત્યાં સુધી સર્વિસ 7 દિવસની સમાપ્તિ પછી પ્રવર્તમાન દરે ચાલુ રહેશે. નિયમો અને શરતો લાગુ. વિગતવાર નિયમો અને શરતો માટે, dishtv.in ની મુલાકાત લો

7 દિવસો પછી ₹1.43* પ્રતિ દિવસ મુજબ લાગુ થશે

સૌથી ઊપર જાઓ