ડિશ ટીવી કિચન એન્ડ કૂકિંગ ઍક્ટિવ ચેનલ્સ સાથે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાનું શીખો
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ
cooking active cooking active
cooking active

હમણાં જ ઑર્ડર કરો

  • ચૅનલનું નામ:

  • પૅકની કિંમત:

    1.57*પ્રતિ દિવસ

  • વિકી રત્નાની જેવા સેલિબ્રિટી શેફ પાસેથી રેસિપી શીખો
  • ઝડપી અને સરળ વાનગીઓ
  • જાહેરાત-મુક્ત સેવા

આપણે બધા ખાવાના શોખીન છીએ પરંતુ જ્યારે રસોઈ બનાવવાની વાત આવે છે ત્યારે આપણી વિલંબ કરવાની ટેવ આગળ આપણે ઝૂકી જાય છે પરંતુ કુકિંગ ઍક્ટિવ ચૅનલ સાથે વિકી રત્નાની અને તેના જેવા બીજા ઘણા બધા પ્રખ્યાત શેફ દ્વારા બતાવવામાં આવતી શ્રેષ્ઠ રેસિપીઓ તમને તમારા કિચનમાં ફેન્સી ડીશ અને ડેઝર્ટ બનાવવા માટે ઉત્સાહિત કરશે. તે આયુર્વેદ, પોષણ અને ઔષધીય ખાદ્ય પદાર્થોનું પણ ઘર છે. ભલે ચૅનલનું ફોકસ ફૂડ સાથે હેલ્થ અને હેપ્પીનેસ હોય છતાં, તમારા માટે અનન્ય કન્ટેન્ટ પીરસવામાં આવશે જેમ કે સોલ કિચન જે દુનિયાભરની બહેતરીન ફૂડ રેસિપી લાવે છે, એ પણ રોજિંદી સાત્વિક રસોઈની ભારતીય રીત સાથે.

ઑર્ડર કરવા માટે, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ
નંબરથી અમને મિસ્ડ કૉલ આપો.
1800 270 0283

*GST EXTRA. Terms and Conditions apply.

**રેકોર્ડિંગની સુવિધા માત્ર D-7000 HD મોડેલ પર જ ઉપલબ્ધ છે.

*જીએસટી અતિરિક્ત. લોગો અને ફોટાઓ સંબંધિત માલિકોની સંપત્તિ છે. સબસ્ક્રાઇબર દ્વારા નાપસંદ કરવામાં ન આવે ત્યાં સુધી સર્વિસ 7 દિવસની સમાપ્તિ પછી પ્રવર્તમાન દરે ચાલુ રહેશે. નિયમો અને શરતો લાગુ. વિગતવાર નિયમો અને શરતો માટે, dishtv.in ની મુલાકાત લો

સૌથી ઊપર જાઓ