ડિશ ટીવી ડીટીએચ, સામાજિક અને સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડના લાખો સબસ્ક્રાઇબર્સ ધરાવતી, ભારતની મનપસંદ ડીટીએચ સેવા છે. ડિશ ટીવી યૂઝર અને સબસ્ક્રાઇબર્સને HD ટીવી ચૅનલની બહોળી રેન્જ પ્રદાન કરે છે. યૂઝરને ટ્યૂન કરવા માટે ઘણી બધી ટીવી કન્ટેન્ટ ઉપલબ્ધ છે. લાઇવ ટીવી ચૅનલ ઉપરાંત, ડિશ ટીવી લોકોને 'ડિશ ઍક્ટિવ', એક લોકપ્રિય મૂવીઝ-ઓન-ડિમાન્ડ સેવા, દ્વારા લેટેસ્ટ હિન્દી (અને રીજનલ) ફિલ્મો જોવાની સુવિધા આપે છે.
રેગ્યુલર સેટઅપ બૉક્સ સિવાય, ડિશ ટીવીમાં વાઇ-ફાઇ-સક્ષમ સેટઅપ બૉક્સ પણ છે. આનો અર્થ એ છે કે ડિશ ટીવી કનેક્શન લેતા સબસ્ક્રાઇબર્સને માત્ર લાઇવ ટીવી ચૅનલ કરતાં ઘણું બધું વધુ જોવા મળે છે. ડિશ ટીવીના વાઇ-ફાઇ-સંચાલિત સેટઅપ બૉક્સ દ્વારા અનેક ઓટીટી પ્લેટફોર્મ્સની ઑનલાઇન કન્ટેન્ટ સ્ટ્રીમ કરો અને મનોરંજન અને ઉત્સાહથી ભરેલી દુનિયાને માણવાનું શરૂ કરો. આ ક્ષણે ઘરેલું મનોરંજનનો શ્રેષ્ઠ અનુભવ મેળવવા માટે ભારતની સૌથી વિશ્વસનીય ડીટીએચ સેવા મેળવો.