બ્રાન્ડ ટ્રસ્ટ પેજ- ડિશટીવી
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ

બ્રાંડનો ભરોસો

ડીશટીવીમાં અમે અમારા પ્રશંસાપાત્ર ગ્રાહકોની પ્રેમાળ, વફાદારી અને મજબૂત સપોર્ટ સાથે અમારા ડીટીએચ એન્ટરટેઇનમેન્ટમાં મસાલા વિશે વિચાર કરતી વખતે પહેલાથી ખૂબ ગર્વ અનુભવી રહ્યા છીએ. જ્યારે પણ આવું થાય છે, ત્યારે અમારી ખુશી વધી જાય છે.

  • કંપની ઑફ ફર્સ્ટ્સ

    ડિશટીવી સબસ્ક્રાઇબર્સના પ્રેમ અને સમર્થન સાથે, ડિશટીવી એ ભારતની પ્રથમ ડીટીએચ કંપની છે જે 2014-15ના ચોથા ક્વાર્ટરમાં નફાકારક બની ગઈ છે.

  • એશીયામાં સૌથી મોટું

    14.5 મિલિયનથી વધુ ગ્રાહકોના પ્રેમ સાથે, અમે એશિયાની સૌથી મોટી ડીટીએચ બ્રાન્ડ છીએ. જે ઉપરાંત, અમને તાજેતરમાં ભારતની બ્રાન્ડ ટ્રસ્ટ દ્વારા સતત ચોથી વખત માટે ભારતના સૌથી વિશ્વસનીય ડીટીએચ બ્રાંડ તરીકે જાહેર કરવામાં આવી હતી.

  • એવોર્ડ અને એકોલેડ્સ

    છેલ્લા ત્રણ વર્ષથી સતત ડીશ ટીવીને બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ પ્રમાણે ભારતની સૌથી વિશ્વાસપાત્ર ડીટીએચ બ્રાન્ડ તરીકે મત આપવામાં આવેલ છે. એ સિવાય કંપનીને બીજી કેટલીયે પ્રશંસાઓ પણ મળી છે.
    2015 – ભારતની સૌથી વિશ્વાસપાત્ર ડીટીએચ બ્રાન્ડ
    2014 & 2013 માં કંપનીને આ અવોર્ડ મળ્યો છે

  • બિઝનેસ એસોશિએશન્સ

    ડીશ ટીવી એ ભારતની સૌથી સારી હોટેલોની નંબર 1 પસંદગી છે કારણ કે સૌથી વિશ્વાસપાત્ર હોટેલો સૌથી વિશ્વાસપાત્ર ડીટીએચ બ્રાન્ડને અગ્રતા આપે છે. અમે ઘણી સન્માનીય શૈક્ષણીક સંસ્થાઓ અને હોસ્પીટલો સાથે પણ સંકળાયેલાં છીએ. તેમાંના કેટલાંક પ્રતિષ્ઠિત નામોની યાદી નીચે આપવામાં આવેલ છે:

    • હયાત ગ્રુપ ઑફ હોટલ્સ
    • રેડીસન ગ્રુપ ઑફ હોટલ્સ
    • મેરીઅટ ગ્રુપ ઑફ હોટલ્સ
    • તાજ ગ્રુપ ઑફ હોટલ્સ
    • મૂલચંદ હોસ્પિટલ
    • અપોલો હોસ્પિટલ
સૌથી ઊપર જાઓ